દિગ્ગજ નેતા અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ખાતે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. એમ્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખુબ જ દુ:ખ સાથે જણાવી રહ્યાં છે કે 24મી ઓગસ્ટના રોજ 12 વાગ્યેને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી.

Trending news