સિંહે શિકાર કરવા દોટ મૂકી, વીડિયો થયો વાયરલ

પીપાવાવ શિપયાર્ડના ગેઇટ નજીક સિંહે દોટ મૂકી. શાંતિથી જઇ રહેલા સિંહે શ્વાનને જોતા શિકાર કરવા દોટ મૂકી. શિકારને જોઈ જતા સિંહ ગેટને ઓળંગી ભાગ્યો. શ્વાન પણ ત્યાંથી ભાગ્યું. આ વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો રાજુલાના રામપરા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Trending news