અમરેલી કોંગ્રેસના 15 કાર્યકરો ભાજપની પત્રિકા વહેંચતા ઝડપાયા, જુઓ વિગત

અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની વહેતી થયેલ પત્રિકામ મામલે પોલીસે કોંગ્રેસના 15 કાર્યકરોને પત્રિકા વહેંચતા પકડી પાડ્યાં છે તો સમગ્ર મામલે આચારસંહિતા ભંગ બદલનો ગુનો નોંધવામાં આવ્યો

Trending news