અમદાવાદમાં AMCની મોટા પાયે દબાણ હટાવ કામગીરી

અમદાવાદના અલગ અલગ વિસ્તાર હટાવાની કામગીરી AMC એ શરુ કરી છે... અમદાવાદ વસ્ત્રાપુરના લેક નજીક છેલ્લા બે દિવસથી દબાણ હટાવાની કામગીરી શરુ કરી છે. જેને પગલે ગુરુવારે સવારે AMC અને પોલીસની સંયુક્ત દબાણ હટાવવાની કામગીરી ત્યારે પાથરણા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે વેપારીઓની માંગ કે વેપારીઓને યોગ્ય વૈકલ્પિક જગ્યા આપવામાં આવે ત્યાં સુધી અહીજ કામ ધંધો કરવા દેવામાં આવે...

Trending news