AMCનું વિભાજન કરવા માટે આ વ્યક્તિએ લખ્યો સીએમને પત્ર

AMC ની હદ વધારવાની સરકારની હિલચાલનો મામલે કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખની AMCનું વિભાજન કરવાની માગ કરી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર અલગ કરવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

Trending news