અમદાવાદ: લાંભા વિસ્તારમાં રોડ બેસી જતા એક વાન ફસાઈ, જુઓ વીડિયો

અમદાવાદના લાંભા વિસ્તારમાં 200 ફૂટ રોડ બેસી ગયો, રોડ બેસી જતા એક વાન પણ ફસાઈ. ઓમ શાંતિનગર પાસે બન્યો બનાવ. ડ્રેનેજ લાઇનના કામ બાદ પાણી જવાના કારણે બની ઘટના.

Trending news