અમદાવાદની વીએસ હોસ્પિટલમાંથી થયો મૃતદેહ ગાયબ, જુઓ પછી શું થયું

અમદાવાદની વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો મૃતદેહ ન મળતા પરિવારજનોએ મચાવ્યો હંગામો, ગઈકાલે જ ગર્ભવતી મહિલાનું થયુ હતુ મોત

Trending news