અમદાવાદ: જમાલપુરમાં મકાન ધરાશાયી, શહેરમાં મકાન પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદ: અમરાઈવાડી, દરિયાપુર બાદ જમાલપુરમાં મકાન ધરાશાયી થયું. ગાયકવાડ હવેલી પાસે મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળમાં દટાયો હતો 25 વર્ષીય યુવક.યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Trending news