15 મહિનાની બાળકીએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 87 સેકન્ડમાં 20 પ્રાણી-પક્ષીઓના હૂબહૂ અવાજ કાઢ્યા...

સુરતમાં માત્ર 15 મહિના મનશ્રીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. 15 મહિનાની ઉંમર એવી છે જેમાં બાળકો હજુ બોલતા શીખતા હોય છે. પરંતુ મનશ્રીએ ફક્ત 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Trending news