ભારતમાં રહેલો આ દ્વીપ સૌથી ખતરનાક, અહીં જવાના વિચારથી કાંપી ઉઠે છે લોકો!
મોટાભાગના લોકોને સમુદ્રી બીચ અથવા તો દ્વીપ પર ફરવા જવું ગમતું હોય છે. પરંતુ તમે જાણો છો કે, ભારતમાં જ એક એવો દ્વીપ છે. જે સૌથી ખતરનાક માનવામાં આવે છે અને અહીં કોઇ જતું નથી. આવું શા માટે..?