જમ્મુ કાશ્મીર : એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે(22 જાન્યુઆરી)ના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીને ઠાર મરાયા છે. આ અથડામણમાં એક જવાન ઘાયલ થવાના સમાચાર છે. શોપિયામાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, કાશ્મિરમાં સુરક્ષા દળો દ્વારા આતંકીઓને નિષ્ક્રિય કરવાનું અભિયાન ચાલી રહ્યું છે

Trending news