100 ગામ 100 ખબર: અબડાસાના કોંગ્રેસી ધારાસભ્યોનો એક કાર્યક્રમમાં બફાટ

અબડાસાના ધાસાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, વિધાનસભામાં આવીને મને અફસોસ થયો છે. વિધાનસભામાં ચૂંટાઈને આવનાર બધા ધંધાદારીઓ છે. કોઇનો કોઇ ધર્મ નથી, કોઇ પણ ધારાસભ્ય પક્ષનો નથી.

Trending news