YouTube Earning Tips: ઘરબેઠા લાખો રૂપિયા થશે દર મહિને કમાણી! YouTubeથી કમાણી કરવી છે તો આ પ્રોસસ કરો
YouTube Earning Tips: તમે પણ યૂટ્યૂબ પર વીડિયો જોતા હશો પરંતુ તમે જાણો છો કે આ વીડિયોની મદદથી તમે સારી એવી કમાણી પણ કરી શકો છો. જે લાખો સુધી જઇ શકે છે જોકે તમને યૂટ્યૂબના કેટલાક નિયમ ખબર હોવા જોઇએ. તો ચાલો જાણીએ કયા છે આ નિયમ.
Trending Photos
YouTube Earning Tips: આજના સમયમાં પ્રાઇવેટ જોબ પણ ઘણી મુશ્કેલીથી બને છે, જો તમે કોઇ પ્રોફેશનલ કોર્સ કર્યો નથી તો પ્રાઇવેટ જોબ મેળવવી પણ મુશ્કેલ બની જાય છે. એવામાં લોકોને વર્ષો સુધી વર્ષો સુધી આમ તેમ ભટકવું પડે છે. કેટલાક લોકો જે પ્રાઇવેટ જોબ કરે છે તેમને પણ ઘણીવાર મુશ્કેલી પડે છે. કારણ કે પ્રાઇવેટ જોબમાં ટાર્ગેટ પુરો કરવાનું પ્રેશર રહે છે, અને તેના ચક્કરમાં લોકો જોબ બદલવાની તૈયારીમાં રહે છે.
તો બીજી તરફ કેટલાક લોકોને લાગે છે કે તેમની સેલરી ઓછી છે, જે કદાચ તમારી સાથે પણ થશે કારણ કે શું તમે જાણો છો કે જોબ સાથે તમે ઘરે બેઠા બેઠા એકસ્ટ્રા ઇનકમ કરી શકો છો, તે પણ ઓનલાઇન. જોકે તમે પણ યૂટ્યૂબ પર વીડિયો જોતા હશો પરંતુ તમે જાણો છો કે આ વીડિયોની મદદથી તમે સારી એવી કમાણી પણ કરી શકો છો. જે લાખો સુધી જઇ શકે છે જોકે તમને યૂટ્યૂબના કેટલાક નિયમ ખબર હોવા જોઇએ જે તમને કોઇ જણાવશે નહી પરંતુ તેમછતાં જો તમે તેને એપ્લાય કરો છો તો કમાણી કરવાની સંભાવના વધી જાય છે. તો ચાલો જાણીએ કયા છે આ નિયમ.
આ પણ વાંચો:
Holi 2023: હોળી પહેલા સ્કિનને બનાવી દો કલર પ્રૂફ, અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
Loan Against LIC Policy: LIC પોલિસી પર પણ મળી શકે છે લોન, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
NICમાં ટેકનિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતી, મળશે 1.5 લાખ સુધીનો પગાર
3 મિનિટનો હોવો જોઇએ વીડિયો
જો તમે વીડિયોનું ડ્યૂરેશન 3 મિનિટ અથવા તેનાથી વધુ રાખો છો તો તેના પર વધુ એડ મળે છે અને તેનાથી તમે ખૂબ વધુ કમાણી થાય છે. જો તમે પણ વધુ કમાણી કરવા માંગો છો તો વીડિયો બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો.
ક્વોલિટીનું રાખો ખાસ ધ્યાન
જો તમે વીડિયો બનાવી રહ્યા છો તો ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે આમ કરતા નથી તો વીડિયો પર સૌથી વધુ કમાણી થતી નથી. જોકે ક્વોલિટી સારી હોય છે તો તમારા વિડીયોને વધુમાં વધુ લોકો જુએ છે અને એંગજમેંટ વધવા લાગે છે.
કોપીડ કંટેંટથી બચવું જરૂરી
જો તમે તમારું ઓરિજનલ કંટેંટ વીડિયોમાં ઓફર કરી રહ્યા છો તો તમારો વીડિયોથી વધુમાં વધુ કમાણી કરી શકાય છે. તો બીજી તરફ જો કોપીડ કંટેંટનો ઉપયોગ કરો છો તો ના તો એંગજમેંટ વધશે અને ના તો તેનાથી કમાણી કરી શકશો.
આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે