हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વામિત્વ યોજના
સ્વામિત્વ યોજના News
સ્વામિત્વ યોજના
સરળ શબ્દોમાં જાણો સ્વામિત્વ યોજના' વિશે, Property Card થી તમને શું ફાયદો થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના' 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો
Oct 11,2020, 14:44 PM IST
સ્વામિત્વ યોજના
PM મોદીએ સ્વામિત્વ યોજના લોન્ચ કરી, કહ્યું- ગામડાઓને તેમના હાલ પર છોડી શકું નહીં
હવે દેશનો દરેક ગ્રામીણ સશક્ત બનશે. ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી.
Oct 11,2020, 12:37 PM IST
સ્વામિત્વ યોજના
PM મોદી આજે લોન્ચ કરશે પ્રોપર્ટી કાર્ડ, લાખો ગ્રામીણોને થશે ફાયદો, જાણો વિગતવાર
ગ્રામીણ ભારતમાં ફેરફાર લાવવા માટે મોટા સુધારાઓની કોશિશો હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન સંપત્તિ માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાની યોજનાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ લગભગ એક લાખ જમીન માલિકો પોતાના મોબાઈલ ફોન પર SMSથી પ્રાપ્ત થનારી લિંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકારો સંપત્તિ કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે.
Oct 11,2020, 9:17 AM IST
National Panchayati Raj Day
સરળ શબ્દોમાં જાણો ઈ-ગ્રામ સ્વરાજ એપ અને સ્વામિત્વ યોજના વિશે, કઈ રીતે થશે ફાયદા
આજે પંચાયતીરાજ દિવસના અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યાં. પીએમ મોદીએ સ્વામિત્વ યોજનાની પણ શરૂઆત કરી. આવો જાણીએ કે ગ્રામવાસીઓને તેના શું ફાયદા થશે.
Apr 24,2020, 13:29 PM IST
Trending news
earthquake
સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે?
Reliance
'મુકેશ કાકા' એ ફરી માર્યો ચોગ્ગો! માર્કેટમાં ખલબલી, લોન્ચ કર્યું 100GB Free JioCloud
Mahalakshmi Rajyog
મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, સાતમા આસમાને હશે આ 3 રાશિના કિસ્મતના તારા
USA
વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!
action
સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ
flipkart
ધડામ કરતા ઘટ્યા iPhone 15ના ભાવ, આ ફોન પર મળી રહ્યું છે છપ્પનફાડ ડિસ્કાઉન્ટ
canada
અસંખ્ય ગુજરાતીઓ કેનેડાથી ડિપોર્ટ કરી દેવાશે, સરકાર લેવા જઈ રહી છે મોટું એક્શન
Taarak Mehta Ka Ooltah Chashmah
'જેઠાલાલ'એ પકડ્યો અસિત મોદીનો કોલર? તમામ દાવાઓ પર દિલિપ જોશીએ તોડ્યું મૌન
hatkoti temple mystery of chained kalash
આ મંદિરમાં છે અનોખો કળશ! સાંકળોથી બાંધવો પડે, નહીં તો ભાગવા લાગે છે, જાણો ઈતિહાસ
NEW BRIDGE
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર