हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુનિતા યાદવ
સુનિતા યાદવ News
once again
સુનિતા યાદવના FB LIVE માં ફરી એકવાર બફાટ અને બણગા, PM મોદીથી લઇને અનેકને લપેટ્યાં
આરોગ્યમંત્રીના પુત્ર સાથે વિવાદ કર્યા બાદ માધ્યમોમાં ચમકેલી LR (લોકરક્ષક) સુનિતા યાદવ ફરી ચર્ચાએ ચડી છે. સુનિતા યાદવે વીડિયોમાં બફાટ કર્યો છે. સુનિતાએ જણાવ્યું કે, તે રાત્રે તે લોકો મને દારૂ પીવડાવવાની વાત કરતા હતા. હું વર્દીમાં ન હોત તો તમામના હાડતા તોડી નાખ્યા હોત. હજુ આટલા દિવસ પછી પણ મને ઉંઘ આવતી નથી. આંખ બંધ કરૂ તો મને એ લોકો અને ભ્રષ્ટ અધિકારીઓ જ દેખાય છે. હું મારૂ રક્ષણ કરવા સક્ષમ હોવાનું કહેતા સુનિતાએ રાગિની યાદવને મદદ કરવાની અપીલ કરી હતી. ન્યાયતંત્ર અને સિસ્ટમમાં રહેલા સડાને દુર કરવા અને નિયમિત કરવા નહી આવે તો પોતે બળવો કરશે તેવો બફાટ સુનિતા યાદવે રાજસ્થાનના જેસલમેરથી જાહેર કરેલા વીડિયોમાં કર્યો છે.
Aug 7,2020, 17:44 PM IST
સુનિતા યાદવ
સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ, PM મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી
સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે (sunita yadav) 55 મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી.
Jul 18,2020, 15:30 PM IST
સુનિતા યાદવ
સુનિતા યાદવનો ખુલાસો, મને વિવાદ પતાવવા 50 લાખ ઓફર કરાયા હતા, પણ હવે હું રાજીનામુ આપી
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવનાર એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ અનેક ખુલાસા કર્યા. તેઓએ કહ્યું કે, તેઓને સતત ધમકી મળી રહી છે. તેમજ આ સમગ્ર મામલાને પતાવવા માટે મને 50 લાખની ઓફર કરવામાં આવી છે. સાથે તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દેશે.
Jul 15,2020, 12:01 PM IST
સુનિતા યાદવ
મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે FB LIVE થી કરી વિવાદિત વાતો...
મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સાથે કરફ્યૂ મામલે પ્રકાશમાં આવેલ મહિલા એલઆર કોન્સ્ટેબલ વિવાદમાં આવી છે. વિવાદ સળગ્યા બાદ સુનિતા યાદવની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે. વિવાદ વધતા સુરત પોલીસની વિવાદિત એલ. આર. દ્વારા FB LIVE કરીને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. ગઈકાલે મીડિયા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. ત્યારે સુનિતા યાદવે ફેસબુક પ્લેટફોર્મ પર આવીને ફરીથી વિવાદિત વાતો કરી છે. રાજીનામા અને નિર્ભય કાંડને લઈને સુનિતાએ વિવાદિત વાતો કરી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
Jul 14,2020, 9:25 AM IST
LRD Constable
કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવનારી LRD સુનિતા યાદવે તોડ્યા છે અનેક નિયમ
કુમાર કાનાણીના પુત્ર સાથે વડચડ કરીને પ્રકાશમાં આવેલી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતે જ હવે વિવાદમાં આવી ચુકી છે. રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનો પાઠ ભણાવી રહેલી એલઆરડી મહિલા જવાબનની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે.
Jul 14,2020, 7:38 AM IST
સુનિતા યાદવ
સુરત : કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથેના વિવાદ બાદ મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી સામે ગુનો ન
મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે સુરતમાં ગુનો નોંધાયો છે. મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો. ત્યારે પ્રકાશ કાનાણી સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. સમગ્ર બનાવમાં એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે પ્રકાશ સહિત મિત્રો સામે પણ ગુનો દાખલ કરાયો છે.
Jul 12,2020, 12:55 PM IST
Outrage among citizens
સુરત: મંત્રીના પુત્રની LRD સાથે બબાલ મુદ્દે સોશિયલ મીડિયા, રાજકારણ ગરમાયું
વરાછાના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી બોલાચાલીનો ઓડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. નાગરિકોમાં આ મહિલા મર્દાનીના સપોર્ટમાં ખુલ્લમ ખુલ્લા આવી ચુક્યા છે. ટ્વીટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડિંગમાં આવતા રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો પહોંચી ચુક્યો છે. નાગરિકો ભરપુર પ્રમાણમાં સુનિતા યાદવને સપોર્ટ કરી રહ્યા છે.
Jul 11,2020, 16:26 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી