हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સી ફૂડ
સી ફૂડ News
RIBOFLAVIN
આ 5 ફૂડ્સથી ભરપૂર માત્રામાં મળશે રિબોફ્લેવિન, દરેક વાતમાં ફટાફટ દોડશે મગજ...
Food With Riboflavin: રિબોફ્લેવિન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેને સામાન્ય રીતે વિટામિન બી કહેવામાં આવે છે. તેઓ આપણા શરીરમાં ઉત્સેચકોને તેમનું કાર્ય કરવામાં મદદ કરે છે અને વિવિધ સેલ્યુલર કાર્યો માટે જરૂરી છે, જેમ કે કાર્બોહાઇડ્રેટ્સને તોડવું અને સમગ્ર શરીરમાં પોષક તત્વોનું વહન કરવું.
Oct 4,2024, 12:07 PM IST
સી ફૂડ
ચીન ભલે ગમે તેટલી ડંફાશ મારે...પણ ભારતની આ વસ્તુ પાછળ પાગલ છે ચીનાઓ
ચીન (China) ની ઈલેક્ટ્રોનિક આઈટમ હોય કે પછી અન્ય સામાન, સસ્તા થવાના કારણે ભારતીયો પર તેનો જાદૂ છવાયેલો હોય છે. પરંતુ જ્યારે વાત ભારતીય સી ફૂડ (Sea Food) ની આવે તો ચીની લોકો તેના દીવાના થઈ જાય છે. સ્થિતિ એવી છે કે દુનિયામાં એકમાત્ર ચીન એવો દેશ છે કે જે એડવાન્સ પૈસા આપીને તે મંગાવે છે. અત્રે જણાવવાનું કે ચીનની નાપાક હરકતોના પગલે ભારતમાં ચીનના ઉત્પાદનોના બહિષ્કાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યાં છે. જ્યારે ચીન એવી ડંફાશો માર્યા કરે છે કે તેને તેની કોઈ અસર નહીં પડે.
Aug 19,2020, 9:00 AM IST
state-of-the-art
સી ફુડમાં ગુણવત્તાની ચકાસણી માટે ગુજરાતમાં સ્થપાઇ અત્યાધુનિક લેબ
ગુજરાત રાજ્ય સીફુડ બાબતે તમિલનાડુ બાદ બીજા નંબરનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે. સી ફુડ એક્સપોર્ટ બાબતે પણ ગુજરાત આગેવાન રહ્યું છે ત્યારે વિદેશમાં એક્સપોર્ટ થતી પ્રોડક્ટની ક્વોલિટી એક મોટો પડકાર બની જાય છે. વિદેશમાં નિકાસ થતા સી ફુડની ગુણવત્તા જળવાઇ રહે તે હેતુસર તેની ચકાસણી માટે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલમેન્ટ ઓથોરિટી (MPEDO) દ્વારા ક્વોલિટી કંટ્રોલ લેબની સ્થાપના કરવામાં આવી છે.
Aug 16,2020, 17:45 PM IST
લંડન
આ રેસ્ટોરન્ટમાં મળે છે 100% શાકાહારી માછલી, ખુબ જ ડિમાન્ડમાં છે વેજ ફિશ
શાકભાજી ખાનારા લોકો ઈંડાને શાકાહારી માનતા નથી જ્યારે ઈંડાને તો ડોક્ટર્સ પણ શાકાહારી જાહેર કરી ચૂક્યા છે.
Oct 3,2018, 14:47 PM IST
Trending news
Beauty Tips
ઈશા અંબાણી મોંઘા બ્યુટી પ્રોડક્ટથી નહીં આ ફેસપેકથી વધારે છે ત્વચાની સુંદરતા
Relationship Tips
Relationship Tips: આ ભૂલના કારણે સંબંધમાં પડે છે એવી તિરાડ છે ક્યારેય ભરાતી નથી
Manipur
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ, , 3 મંત્રી 6 MLAના ઘર પર હુમલો, CMના જમાઈનું ઘર પણ બાળ્યું
AJWAIN
Ajwain: રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી અજમો ખાવાથી મટી જાય છે આ બીમારીઓ
jyotish tips
Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ
Shubman Gill
પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્ટો મોટો ઝટકો, બહાર થઈ ગયો આ સ્ટાર બેટર
pm narendra modi
17 વર્ષ બાદ નાઈજિરિયાના પ્રવાસે ભારતીય PM, જાણો કેમ ઈન્ડિયા માટે મહત્વનો છે આ દેશ
gujarat
ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું! VIDEO જોઈ કહેશો ‘હિમ્મતે મર્દા તો મદદે
gujarat
અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
Gujarat school
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાની