हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિદ્ધાર્થ પિઠાની
સિદ્ધાર્થ પિઠાની News
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
ફ્લેટમેટે કર્યો ખુલાસો, મોત પહેલા સુશાંત આ કારણસર 'ગભરાયેલો અને ડરેલો' રહેતો હતો
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં છેલ્લા 3 મહિનાથી દરરોજ નવા રહસ્યો ખુલતા જાય છે. 'ધ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' સ્ટારનો 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસથી લઈને બિહાર પોલીસે આ કેસમાં તપાસ કરી. મુંબઈ પોલીસે સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી છે. આ કેસમાં અસલ વળાંક તો ત્યારે આવ્યો જ્યારે અભિનેતાના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી સહિત અનેક લોકો સામે પટણામાં એફઆઈઆર નોંધાવી. સુશાંત કેસમાં 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી.
Sep 17,2020, 9:38 AM IST
સિદ્ધાર્થ પિઠાની
'સુશાંતને ભૂતપ્રેતનો થતો હતો આભાસ, દિશાના મોતથી પરેશાન હતો'
સીબીઆઈના અધિકારીઓએ સિદ્ધાર્થને અનેક સવાલ અને કાઉન્ટર ક્વેશ્ચન કર્યાં અને તેના જવાબ નોંધવામાં આવ્યાં.
Aug 29,2020, 16:34 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Case:પુરાવાની શોધમાં સુશાંતના ઘરે પહોંચી CBI, સિદ્ધાર્થ અને નીરજ પણ પહોંચ્યા
સીબીઆઈ (CBI)ની ટીમ રવિવારે ફરીથી સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બાંદ્રાના ઘરે પહોંચી છે. સીબીઆઈની ટીમની સાથે સિદ્ધાર્થ પિઠાની, દિપેશ સાવંત અને કૂક નીરજ પણ છે. CBI આ લોકોની ફરીથી પૂછપરછ કરી રહી છે.
Aug 23,2020, 18:17 PM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
Sushant Case: CBIના સવાલોમા બરાબર ફસાયા સિદ્ધાર્થ-નીરજ, બંનેના નિવેદનોમાં વિરોધાભાસ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને આજે મળત્વના પુરાવા મળી શકે છે. આજે આ કેસમાં સીબીઆઈ તપાસનો ત્રીજો દિવસ છે. સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ હાલ કૂક નીરજ (Neeraj) સાથે ત્રીજી વખત, સિદ્ધાર્થ (Siddharth), દીપેશ (Dipesh) અને કેશવ(Keshav)ની ફરીથી પૂછપરછ કરી રહી છે.
Aug 23,2020, 14:25 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતની પડોશીનો ખુલાસો, 13 જૂનની રાત્રે બંધ હતી રૂમની લાઇટ
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ નવેસરથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હવે સુશાંતના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં રહેનાર તેમની એક પડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેથી સુશાંઅના મોતનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે.
Aug 22,2020, 18:28 PM IST
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'
સુશાંત (Sushant Singh Rajput) અને દિશાના કથિત ડબલ મર્ડરની તપાસ જો ગંભીરતાથી કરવામાં આવી તો શક્ય છે કે અનેક મોટા ખુલાસા થઈ શકે છે અને અનેક એવા લોકોના નામનો પર્દાફાશ થઈ શકે છે જેમના ચહેરા જોઈને લોકો ચોંકી જશે. આથી જો એ બાજુથી હોમવર્ક પૂરું કરેલુ છે તો તપાસ કરનારાઓએ આ પોતાની બાજુ પણ હોમવર્ક કરેલું હોવું જોઈએ. પોલીસે આ છ લોકો પર બરાબર નજર રાખવી જોઈએ કારણ કે બની શકે કે આવનારા દિવસોમાં પોલીસ માટે આ લોકોનું નેટવર્ક જ આઉટ ઓફ એક્સેસ એરિયા થઈ જાય.
Aug 10,2020, 10:05 AM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતના અંતિમ સંસ્કારમાં કેમ સામેલ ના થઇ અંકિતા, જાણો શું કહ્યું
સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ખૂબ જટિલ બની રહ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુશાંતના પિતાની આ એફઆઈઆર મુજબ રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો છે. તેની એફઆઈઆર બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી અને લખ્યું કે સત્ય હંમેશા જીતે છે.
Aug 2,2020, 17:46 PM IST
સુશાંત સિંહ રાજપૂત
મોટો ખુલાસો! જાણો, પૂજાના નામ પર સુશાંતના એકાઉન્ટથી ક્યારે અને કેટલા નિકાળ્યા પૈસા
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 14 જૂનના મુંબઇમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો તેના પરિવાર, મિત્રો અને ચાહકોના મનમાં ઉઠી રહ્યાં છે. તમામ લોકો માત્ર આ જાણવા મા.ગે છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી, જો કે, મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે પટનામાં આ મામલે એફઆઇઆર નોંધાયા બાદ બિહાર પોલીસ પણ ઘણી એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે.
Aug 2,2020, 12:10 PM IST
Trending news
billion dollar
PM મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500%થી વધુનો વધારો
gujarat
પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું! રોલરથી બુલેટના સાઇલેન્સરો તોડ્યા પણ તૂટ્યા નહિ...
White Food
White Food: ખાંડ જ નહીં આ 3 સફેદ વસ્તુ પણ વધારે છે ડાયાબિટીસ થવાનું જોખમ
Naliya Kand Case
નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કૉર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
Alia Bhatt
આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
Patan
મજૂરી કામ કરતા ગુજરાતી યુવકને મળી 1.96 કરોડની GST નોટિસ; તપાસમાં ચોંકાવનારો ખુલાસો
gujarat
આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફને ખંખેર્યા!
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર;16 ફેબ્રુઆરીએ નહીં લેવાય કોઈ પરીક્ષા, જાણો કારણ
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો