हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાબરકાંઠા બેઠક
સાબરકાંઠા બેઠક News
Gujarat politics
ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ, ખુદ CM ભૂપેન્દ્ર પટેલ મેદાને!
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કદાચ પહેલી વખત આટલો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં આંતરિક વિરોધ ક્યારેય બહાર નથી આવતો પરંતુ પહેલી વખત ભાજપના જ કાર્યકરો ભાજપ સામે હોય તેમ લાગી રહ્યું છે. સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ભાજપે ટિકિટ આપતા વિરોધનો વંટોળ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી.
Apr 1,2024, 9:50 AM IST
લોકસભા ચૂંટણી 2019
ઉત્તર ગુજરાતમાં ભાજપ લીડ સાથે અગ્રેસર, મહેસાણામાં પાટીદારો ભાજપને ફળ્યા
ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક મતગણતરીને લઇને ભાજપ સરકાર ઉત્તર ગુજરાતમાં જીત પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. ત્યારે હાલમાં ચાલી રહેલી મતગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતે જાય તેવું વર્તાઇ રહ્યું છે.
May 23,2019, 11:21 AM IST
મગનભાઇ સોલંકી
2.5 ફૂટની મૂછો ધરાવતા આ ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
સાબરકાંઠા લોકસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મુછો ધરાવે છે. અને લાંબી મુછોને લઇને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઇ સોલંકી આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયેલા મગનભાઇ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે. મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે.
Apr 16,2019, 21:34 PM IST
Trending news
Home Remedies
વરસાદી વાતાવરણમાં થતી સમસ્યાઓનો તોડ છે દાદીમાંના આ નુસખા, દવા કરતાં ઝડપથી કરે છે અસર
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...