हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
0/ 0
(0.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સર્વિસ રિવોલ્વર
સર્વિસ રિવોલ્વર News
સુરત
સુરત: PSIએ નશાની હાલતમાં જીઆરડી જવાનને ઢોરમાર મારી કર્યું ફાયરિંગ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયા ગામે જામનગરના પી.એસ.આઈએ મોડી રાત્રે હોબાળો કર્યો હતો. પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ નશાની હાલતમાં જી.આર.ડીના જવાનને માર માર્યો હતો.ગ્રામ જનો એકત્ર થતા પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મહુવા પોલીસે વિનાયક ચૌધરીની કરી અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Aug 27,2019, 18:48 PM IST
Rajkot
રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જ
રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Jul 16,2019, 13:19 PM IST
Rajkot
રાજકોટ: ASI આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ...
રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. મહત્વનું છે, કે જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. અને ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ આવ્યું સામે છે. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર પણ મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડા પરથી ગન પાવડર નથી મળી આવ્યો.
Jul 15,2019, 23:10 PM IST
Rajkot
રાજકોટ ASI કોન્સ્ટેબલ અપમૃત્યુ મામલો: ખુશ્બુએ જ કરી રવિરાજ સિંહની હત્યા
શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.
Jul 15,2019, 22:25 PM IST
રાજકોટ
રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?
મહિલા ASI અને કોન્સ્ટેબલના અપમૃત્ય મામલે 72 કલાક બાદ પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ સમગ્ર મામલે હત્યા છે કે આત્મહત્યા તે FSL રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઇ શકે છે. જો કે, મહિલા ASIના સાથી ASI વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Jul 14,2019, 14:11 PM IST
રાજકોટ
રાજકોટમાં નવનિયુકત 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચાઇ, જાણો કેમ...
ગત ગુરૂવારે મહિલા ASI અને પોલીસ કોન્સેટબલે આપઘાત કરી લેતા શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.
Jul 14,2019, 10:41 AM IST
Rajkot
ASI-કોન્સ્ટેબલની લવસ્ટોરીના લોહિયાળ અંજામ બાદ રાજકોટ પો. કમિશનરનો આદેશ, સર
રાજકોટમાં ગઈકાલે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.
Jul 12,2019, 10:23 AM IST
આત્મહત્યા
અમદાવાદ: ભરતીમાં પ્રથમ નંબરે આવેલા PSIએ ખાનગી રિવોલ્વરથી કરી આત્મહત્યા
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા પીએમઆઇ દેવેન્દ્ર રાઠોડે આત્મહત્યા કરતા પોલીસ બેડામાં રાજકારણ ગરમાયું છે. પીએસઆઇ દેવેન્દ્ર રાઠોડે તેમના પોતાના જ નિવાસ સ્થાને જ તેમની ગન દ્વારા જ આત્મહત્યા કરતા મોટી પરિવારમાં માતમ છવાયો હતો.
Dec 31,2018, 19:28 PM IST
Trending news
grah gochar
શુક્રએ કર્યુ નક્ષત્ર પરિવર્તન, 16 દિવસ આ 3 રાશિના જાતકો રહેજો સાવધાન!
Worlds richest PM
આ છે દુનિયાના સૌથી અમીર વડાપ્રધાન! ભારતની નજીકના દેશના PMની નેટવર્થ જાણીને ચોંકી જશો
Panipuri
પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
Weight gain foods
શું તમે પણ વજન વધારવા માંગો છો તો આજે શરૂ કરી દો આ ફ્રૂટ, મળે છે ખૂબ જ સસ્તું
AIIMS Recruitment 2025
AIIMS માં નોકરી મેળવવાની સોનેરી તક; લેખિત પરીક્ષા વિના જ થશે પસંદગી, જાણો વિગતો
Foamy urine
પેશાબમાં ફીણ આવે તો હોઈ શકે છે આ ગંભીર રોગોના સંકેત? તાત્કાલિક ડોક્ટરને બતાવો...
earthquake
કચ્છમાં ધરા ધ્રુજી; રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
Godhra
કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા!
health
ફેટી લિવરને હળવાશથી ન લો, Grade 2 સ્થિતિમાં આ વસ્તુઓ ટાળો નહીં તો વધશે મુશ્કેલી!
lifestyle
Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!