हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સફાઇ
સફાઇ News
gujarat
એ..એ..કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!
રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા અને તળાવ નજીક સાફ-સફાઈ કરવા માટે આવ્યા હોવાની જાણ થતા સ્થાનિકો ત્યાં પહોંચી ગયા હતા.
Jun 27,2024, 16:30 PM IST
gandhinagar
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અનોખું શ્રમદાન
સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવાને લઇ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સેક્ટર 7માં કચરોવાળી સફાઈ કરી હતી. રાજ્યપાલ આચાર્યદેવ જાતે સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવી પોતે શ્રમદાન કર્યું હતું.
Jan 20,2020, 21:40 PM IST
Police Man
રાજકોટ: PSI પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા ગોળી છુટીને સ્પા સંચાલકનું મોત
શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહીલને ગોળી આવી ગઇ હતી. જેને પગલે દિનેશ ગોહીલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધારે તપાસ હાથ ધરીને જરૂર પડ્યે વધારાની કલમો ઉમેરવામાં આવશે.
Jan 15,2020, 19:46 PM IST
zee 24 kalak
શેરી મહોલ્લાની ખબર: અમદાવાદના ઓઢવમાં સફાઇ અને ડ્રેનેજ મામલે લોકોમાં રોષ
શેરી મહોલ્લાની ખબર: અમદાવાદના ઓઢવમાં સફાઇ અને ડ્રેનેજ મામલે લોકોમાં રોષ
Dec 17,2019, 17:30 PM IST
ડીસા
ચીફ ઓફિસરને નશો કરવો ભારે પડ્યો, કોર્ટે ફટકારી સફાઇની સજા
મળતી માહિતી મુજબ 9 વર્ષ અગાઉ ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સહિત 3 લોકો સરકારી ગેસ્ટહાઉસમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા.
Nov 15,2018, 16:01 PM IST
Trending news
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી
Investment in Property
કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ? જાણો બંનેના ફાયદા....
Ahmedabad
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ
Law and order
ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?
Jio
Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર
Patan
વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન