हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રીલંકા ક્રિકેટ ટીમ
શ્રીલંકા ક્રિકેટ ટીમ News
ભારત vs શ્રીલંકા
INDvsSL T20: ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન
India vs Sri Lanka T20I Series ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થવાનો છે.
Jan 1,2020, 15:42 PM IST
Mickey Arthur
પાકિસ્તાનના પૂર્વ કોચ મિકી આર્થર બની શકે છે શ્રીલંકા ટીમના મુખ્ય કોચ
શ્રીલંકાએ આગામી મહિને પાકિસ્તાનનો પ્રવાસ કરવો છે, જ્યાં તે 11 ડિસેમ્બરથી યજમાન ટીમની સાથે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
Nov 16,2019, 21:43 PM IST
PAK vs SL
પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી, ડિસેમ્બરમાં શ્રીલંકા રમશે
શ્રીલંકાએ ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં બે ટેસ્ટની સિરીઝ રમવાની ખાતરી કરી છે, જેથી દેશમાં એક દાયકા કરતા વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થશે. આ સિરીઝ હાલની ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.
Nov 14,2019, 14:49 PM IST
sri lankan cricket team
આતંકી હુમલાનો ડર છતાં પાકિસ્તાન રવાના થઈ શ્રીલંકાની ક્રિકેટ ટીમ
શ્રીલંકાની ટીમ પર આ પહેલા 2009મા લાહોરમાં પણ આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇન્કાર કરી દીધો અને ટીમ પોતાની મોટા ભાગની મેચ યૂએઈમાં રમવી પડી હતી.
Sep 24,2019, 15:16 PM IST
sri lanka cricket board
શ્રીલંકા ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનના પ્રવાસ પર જવાની આશા
શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયે બોર્ડને ચેતવણી આપી હતી કે તેને ટીમના ખેલાડીઓ પર સંભવિત આતંકી હુમલાની પુષ્ટિ વિનાની સૂચના મળી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ત્યારબાદ પ્રવાસ તો રદ્દ ન કર્યો.
Sep 18,2019, 17:15 PM IST
લસિથ મલિંગા
પાકને ઝટકો, શ્રીલંકા ટીમના 10 ખેલાડીઓએ પ્રવાસનો કર્યો બહિષ્કાર
પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીની મુહિમને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને વિશ્વાસમાં લઈને લંકન ટીમની સાથે ઘરેલૂ સિરીઝનો કાર્યક્રમ નક્કી કર્યો હતો પરંતુ 10 શ્રીલંકાના ખેલાડીઓએ પ્રવાસનો બહિષ્કાર કરી દીધો છે.
Sep 9,2019, 22:16 PM IST
શ્રીલંકા
T20 મેચ હારવાના મામલામાં શ્રીલંકાની ટીમે બનાવ્યો આ શરમજનક વર્લ્ડ રેકોર્ડ
હકીકતમાં, શ્રીલંકાની ટીમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. શ્રીલંકા પહેલા આ શરમજનક રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમના નામે હતો.
Sep 4,2019, 18:30 PM IST
લસિથ મલિંગા
લસિથ મલિંગા બાદ હવે નુવાન કુલસેકરાએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કર્યું અલવિદા
શ્રીલંકાના અનુભવી ફાસ્ટ બોલર નુવાન કુલસેકરા (Nuwan Kulasekara) એ બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કુલસેકરાએ વર્ષ 2003 માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વન ડે ટીમમાં પદાર્પણ કર્યું હતું. કુલસેકરાએ શ્રીલંકા માટે પોતાની છેલ્લી વન ડે 2017 માં રમી હતી.
Jul 24,2019, 18:44 PM IST
Trent Boult
WC પ્રેક્ટિસ મેચમાં ભારત વિરુદ્ધ જીતથી અમારૂ મનોબળ વધશેઃ બોલ્ટ
ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ પહેલા પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીતમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કમાલનું પ્રદર્શન કર્યું અને 33 રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
May 26,2019, 17:29 PM IST
Sanath Jayasuriya
જયસૂર્યાએ શરૂઆતી 15 ઓવરમાં ઝડપથી રન બનાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો
રણતુંગાની આ રણનીતિને સૌથી વધુ અમલી સનથ જયસૂર્યાએ બનાવી હતી. તેણે પહેલા 15 ઓવરોમાં ફીલ્ડિંગ રિસ્ટ્રિક્શંનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ફીલ્ડર્સના માથા ઉપરથી શોટ રમવાની રીત કાઢીને ઝડપથી રન બનાવ્યા.
May 26,2019, 16:07 PM IST
આઈસીસી વર્લ્ડ કપ 2019
માત્ર 17 વનડે રમનાર કરૂણારત્ને વિશ્વકપમાં સંભાળશે શ્રીલંકાની કમાન
શ્રીલંકા ક્રિકેટે (SLC) એક મોટો નિર્ણય લેતા દિમુથ કરૂણારત્નેને વનડે ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. કરૂણારત્ને હવે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપમાં શ્રીલંકાનો કેપ્ટન હશે.
Apr 17,2019, 21:42 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય