વીજ કરંટ News

વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી
સાત મહિના પહેલા જામનગરની એક લવસ્ટોરીની ચર્ચા ચારેકોર થઈ હતી. જામનગરના એક પ્રેમી યુગલના પ્રેમને લોકોએ હીર-રાંજા, સોની-મહિવાલ, લૈલા-મજુનાના પ્રેમ જેવો ગણાવ્યો હતો. પરંતુ આ જોડીની હાલત પણ આ પ્રેમીઓની જેમ જ થઈ હતી, તેઓનો પ્રેમ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જોડી તૂટી ગઈ. જેમ ઈતિહાસમાં વર્ણાવાયેલા આ કિસ્સાઓમાં પ્રેમ અધૂરો રહી ગયો છે, તેમ જામનગરનું યુગલ તૂટ્યું હતું. પ્રેમિકા જીવનનો જંગ હારી જતા, પ્રેમી એકલો રહી ગયો. રડી પડશો તેવો આ હૃદયદ્રાવક કિસ્સો છે. જામનગરની હીરલ વડગામા નામની યુવતી, જેણે સાત મહિના પહેલા વીજ કરંટને કારણે એક હાથ અને બે પગ ગુમાવ્યા હતા, તેનુ મૃત્યુ થયું છે. ત્યારે પ્રેમિકાની આવી હાલતમા પણ આજીવન સાથ આપવા તૈયાર થનાર ચિરાગ ગજ્જર હવે એકલો પડી ગયો છે.
Dec 18,2019, 10:11 AM IST
છોટાઉદેપુર: કપડા સુકવવા જતા વીજ કરંટથી કિશોરીનું મોત, પરિવારમાં છવાયો માતમ
Jun 18,2019, 21:52 PM IST

Trending news