हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વીએસ
વીએસ News
અમદાવાદ
અમદાવાદ: વીએસ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ, જુઓ વીડિયો
અમદાવાદ: વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ત્રીજા માળના ઓપરેશન થિયેટરમાં લાગી આગ ,ફાયર વિભાગની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચીભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી, ACમાં શોર્ટસર્કિટ થતા લાગી આગ
Jul 2,2019, 12:04 PM IST
અમદાવાદ
70 વર્ષોથી ગરીબોને સેવા આપતી અમદાવાદની વી.એસ હોસ્પિટલ બની દર્દી વિહોણી
છેલ્લા 70 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરતું શેઠ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ (વીએસ) આજે દર્દીઓ વગરનું સુનું થઈ ગયું છે. 9 જેટલી સુપર સ્પેશીયાલીટીની સુવિધાઓ કે જે પહેલા વીએસ હોસ્પીટલમાં ઉપલબ્ધ હતી તે હવે એક એક કરીને બંધ કરી જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલમાં ખસેડી દેવાતા વીએસ હોસ્પિટલ હવે દર્દીઓ વિહોણી અને શાંત બની છે.વીએસ હોસ્પીટલના વોર્ડમાં જઈએ કે બિલ્ડીંગની લોબીમાં જઈએ તો નથી દેખાતું હવે કોઈ દર્દી કે તેમનું સ્વજન!
May 17,2019, 19:53 PM IST
Ahmedabad
અમદાવાદ વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી, મૃતદેહની થઈ અદલાબદલી
કોલ્ડ સ્ટોરેજમાંથી મૃત ગર્ભવતી મહિલાની ડેડબોડી ગાયબ. આ બનાવ છે અમદાવાદની વીએસ હૉસ્પિટલનો. સત્તાવાળાઓ પર મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે કોલ્ડ સ્ટોરેજમાં મહિલાનો મૃતદેહ નથી વીએસ હૉસ્પિટલ. જે મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે તે ગર્ભવતી મહિલાનું ડિલિવરી પહેલાં મોત થયું હતું.
May 10,2019, 18:05 PM IST
Ahmedabad
અમદાવાદની વીએસ હોસ્પિટલમાંથી થયો મૃતદેહ ગાયબ, જુઓ પછી શું થયું
અમદાવાદની વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો મૃતદેહ ન મળતા પરિવારજનોએ મચાવ્યો હંગામો, ગઈકાલે જ ગર્ભવતી મહિલાનું થયુ હતુ મોત
May 10,2019, 16:55 PM IST
વીએસ
VS હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસના નેતાઓએ કર્યા દેખાવો, નોંધાઇ ફરિયા
શહેરની એમએમસી ઓફિસ ખાતે બે દિવસ પહેલા વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલે કોંગ્રેસ દ્વારા દેખાવો રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની કારંજ પોલીસ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો સામે ગુન્હો નોઘાયો હતો.
Dec 28,2018, 22:52 PM IST
Trending news
gujarat
પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું! રોલરથી બુલેટના સાઇલેન્સરો તોડ્યા પણ તૂટ્યા નહિ...
White Food
White Food: ખાંડ જ નહીં આ 3 સફેદ વસ્તુ પણ વધારે છે ડાયાબિટીસ થવાનું જોખમ
Naliya Kand Case
નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કૉર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
Alia Bhatt
આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
Patan
મજૂરી કામ કરતા ગુજરાતી યુવકને મળી 1.96 કરોડની GST નોટિસ; તપાસમાં ચોંકાવનારો ખુલાસો
gujarat
આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફને ખંખેર્યા!
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર;16 ફેબ્રુઆરીએ નહીં લેવાય કોઈ પરીક્ષા, જાણો કારણ
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email