हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાયરલ મેસેજ
વાયરલ મેસેજ News
Government of India
ટેબલેટ બાદ હવે મોદી સરકાર મફતમાં આપી રહી છે લેપટોપ, ફ્રીની લાલચમાં ના કરતા આ ભૂલો
free laptops: સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ફ્રી લેપટોપ આપી રહી છે. જે તદ્દન ખોટું છે. આવા કોઈપણ મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં.
Jun 3,2023, 21:11 PM IST
gadhada
ગઢડા ગોપીનાથજી મંદિરમાં અકલ્પનીય ઘટના ઘટી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ
Jul 13,2021, 15:10 PM IST
Indian Army
કોરોનાની સારવાર માટે અમદાવાદમાં ઇન્ડિયન આર્મીએ પોતાનાં દરવાજા ખોલ્યા? જાણો સત્ય
કોરોના દરમિયાન સ્થિતી ખુબ જ વિકટ બની છે. તમામ હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. તેવામાં આર્મીની મદદ માટે પણ વાત ચાલી રહી હોવાની મુખ્યમંત્રી દ્વારા અગાઉ વાત કરી હતી. જો કે ઇન્ડિયન આર્મી સાથે હજી સુધી માત્ર વાતચીત જ ચાલી રહી છે.
Apr 24,2021, 11:35 AM IST
કોરોના વાયરસ
25 સપ્ટેમ્બરથી દેશમાં ફરી લૉકડાઉન? સોશિયલ મીડિયામાં વાયરલ થયા સમાચાર
સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈરહ્યાં છે કે સરકાર જલદી એકવાર ફરીથી લૉકડાઉન લગાવવાની તૈયારી કરી રહી છે.
Sep 15,2020, 9:39 AM IST
5G mobile towers
શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય
5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો હોવાની પહેલી ખબર ઉઠી હતી બ્રિટનમાં. જી હા બ્રિટનમાં જ કેટલાક લોકોએ 7 મોબાઈલ ટાવર્સમાં આગ ચાંપી દીધી હતી. વાત આટલે થી અટકતી નથી.
Jul 5,2020, 17:37 PM IST
કોંગ્રેસ
અમિત ચાવડાના રાજીનામાં અંગે થયેલા વાયરલ મેસેજ મામલે કોંગ્રેસના જયેશ ગેડિયા
કોંગ્રેસમાં પેટા ચૂંટણી બાદ જયરાજસિંહ પરમારે અને બદરુદ્દીન શેખે દ્વારા રાજીનામુ આપ્યા બાદ સોશિય મીડિયામાં પ્રદેશ પ્રમુખના રાજીનામાની માગના મેસેજ વાયરલ થયા હતા. જે અંગે સોમવારે જયેશ ગેડિયાના તમામ પદો પરથી સસ્પેન્ડ કર્યા છે. શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Oct 7,2019, 18:29 PM IST
10 હજારમાં એસી
10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.
Jun 25,2019, 23:54 PM IST
અલ્પેશ ઠાકોર
શું અલ્પેશ ભાજપમાં જોડાશે? જીતુ વાઘાણી સાથેની સેલ્ફી સો. મીડિયામાં વાયરલ
લોકસભા ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સમાજ અને ગરીબ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. ત્યારે આજે ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે
May 8,2019, 13:51 PM IST
બાળકો
WhatsApp પર આવેલો મેસેજ જોઇને બાળકો આ રીતે પહોંચ્યા સ્કૂલે
આ ઘટના પન્નીવાલા રૂલદૂ ગામની છે. ગામમાં થોડા દિવસથી એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એલચી અને કપૂરની માળા સ્વાઇન ફ્લૂથી બચાવે છે.
Feb 16,2019, 7:10 AM IST
સફેદ માટલા
એક વાઈરલ મેસેજથી તબાહ થઈ સફેદ માટલા બનાવતા કારીગરોની જિંદગી
સુરેન્દ્રનગરના થાનગઢમાં પીવા પાણી માટેના સફેદ માટલાઓનું ઉત્પાદન કરતા અને માટલા બનાવતા કામદારો ચિંતામાં મૂકાઈ ગયા છે. તેમની ચિંતાનું કારણ છે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો એક મેસેજ. જે મેસેજને કારણે તેમનો ધંધો છેલ્લા દોઢેક મહિનાથી બંધ થઈ ગયો છે તેવું તેમનું કહેવું છે.
Jan 27,2019, 11:38 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય