हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વર્લ્ડ વોર
વર્લ્ડ વોર News
Armenia
અર્મેનિયા-અઝરબૈજાન જંગ: 5 હજારથી વધુના મૃત્યુ, ફરીથી World Warનું જોખમ
અર્મેનિયા (Armenia) અને અઝરબૈજાન (Azerbaijan)ની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો (Mike Pompeo)એ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શક્ય બનાવી શકાય. જો કે, તેની આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે.
Oct 24,2020, 8:52 AM IST
બેરોજગારી
Corona Impact: બેરોજગારી દરને લઇને ફેડરલ રિઝર્વનો મુશ્કેલીમાં મુકતો ખુલાસો
અમેરિકામાં બેરોજગારી દર બીજા વિશ્વ યુદ્ધથી પણ ભાયનક સ્તર પર પહોંચી ગઈ છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણે આ હાલ જોવા મળી રહ્યાં છે. અમેરિકાની કેન્દ્રીય બેંકે તેમના નાણાકીય નીતિ અહેવાલને કોંગ્રેસમાં રજૂ કરતા આ વાત કરી હતી.
Jun 13,2020, 18:14 PM IST
Chinese ambassador
ઈઝરાયેલમાં થયેલી ચીનના આ ધૂરંધર વ્યક્તિની 'હત્યા', ક્યાંક વિશ્વયુદ્ધનું કારણ ન બને!
ઈઝરાયેલમાં ચીનના રાજદૂત ડુ વેઈનું મોત રહસ્યમય રીતે રાજધાની તેલ અવીવ સ્થિત તેમના ઘરે થયુ છે. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ મુજબ 58 વર્ષના ડુ વેઈનો મૃતદેહ તેમના પલંગ પર મળી આવ્યો. તેમના મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ડુ વેઈની નિયુક્તિ ઈઝરાયેલમાં ચીનના રાજદૂત તરીકે થઈ હતી. આ અગાઉ તેઓ યુક્રેનમાં ચીનના રાજદૂત હતાં. તેઓ પરણીત હતા અને એક પુત્ર પણ છે. તેઓ તેલ અવીવના પરા વિસ્તાર હર્જલિયામાં રહેતા હતાં. પણ તેમની હત્યા થઈ હોય તેવી શંકા સેવાઈ રહી છે. આ એક રાજનીતિક હત્યા છે અને તે પણ આજના દોરમાં થવી, કે જ્યારે ચીન પર દુનિયાન આંગળી ઉઠાવી રહ્યું છે ત્યારે તે એક સારું લક્ષ્ણ નથી. સૌથી મોટી વાત અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ હત્યા અમેરિકામાં કેમ ન થઈ? અમેરિકામાં એક હત્યા જરૂર થઈ છે પરંતુ તે રાજકીય હત્યા નહતી. પરંતુ એક કોરોના હત્યા કહી શકાય. પરંતુ મોસાદ અને નેતન્યાહૂના દેશમાં ચીનના સર્વોચ્ચ પ્રતિનિધિને મારી નાખવો એ સરળતાથી સમજમાં આવી શકે તેવી વાત નથી.
May 18,2020, 8:33 AM IST
Trending news
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?