हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડતાલ
વડતાલ News
gujarat
સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાયો! હરિભક્તોનુ ઘોડાપુર
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાત કિલોથી વધુ કેસરથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક કરવામાં આવ્યું. ભારત ભરની 200 નદીઓના જળથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું અભિષેક કરાયો. ભારતના તમામ રાજ્યોની નદીઓનું જળ લાવી અને કેસર ચંદન અને અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો.
Nov 14,2024, 16:06 PM IST
Golden Vastra
200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં બિરાજિત દેવોને 8 કિલો સોનાના કપડાં, આ રીતે તૈયાર
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે.
Nov 13,2024, 15:18 PM IST
vadatal
નોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ
Vadtal Temple: તીર્થધામ વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં સેવા આપવા માટે દેશ અને દુનિયાભરથી હરિભક્તો ઉમટી રહ્યાં છે. સાથ જ દૂર દૂરથી અનુયાયીઓ અને દર્શનાર્થીઓ પણ આવી રહ્યાં છે.
Nov 6,2024, 15:30 PM IST
Viral Video
વડતાલના નૌતમ સ્વામી પ્રવચન આપતા સમયે ઢળી પડ્યા, જુઓ ઘટનાનો Live Video
viral video : વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી ઢળી પડ્યા... ચાલુ સભામાં પ્રવચન દરમિયાન ઢળી પડ્યા.... હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહની ઘટના.. કઠલાલમાં આયોજીત સભામાં ચક્કર આવતા ઢળી પડ્યા... નૌતમ સ્વામી ઢળી પડ્યાનો વીડિયો વાયરલ
Jul 3,2023, 14:25 PM IST
Accidental Death
નડિયાદ : વડતાલ નજીક ધુમ સ્ટાઇલે જતા બે કિશોરોનાં ઘટના સ્થળે જ મોત
આર્મીમાં જવા માટે રોજ ગોમતી ઘાટ પર દોડવા આવતા યુવાનોને અકસ્માત નડતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા
Dec 1,2019, 23:25 PM IST
વડતાલ
વડતાલઃ દ્વિશતાબ્દી મહોત્સવ પહેલા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે થશે સમાધાન
દેવ પક્ષના જ્ઞાનજીવનદાસજીએ આપ્યું મહત્વનું નિવેદન, સમાધાનની દિશામાં વાટાઘાટો ચાલી રહી છે
Aug 31,2019, 17:05 PM IST
વડતાલ
વડતાલ ગાદીના વિવાદનો આવશે અંત, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે થશે સમાધાન
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયની ગાદીના વિવાદનો અંત આવશે. સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. અને બંન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Aug 28,2019, 20:25 PM IST
CM
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડતાલની મુલાકાતે, પત્રકારોનું કરશે સન્માન
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડતાલની મુલાકાતે, ભારતીય પત્રકાર યુનિયનનના નવમા અને ત્રિદિવસીય પ્લેનરી સેશનનું કરશે ઉદઘાટન, સમગ્ર દેશના 300થી વધુ પત્રકારો આપશે હાજરી
Jun 1,2019, 8:55 AM IST
વડતાલ
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગણાતા વડતાલને યાત્રાધામ જાહેર કરતા સીએમ
ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરીને 100 કિલો ચાંદીની તુલા કરાઈ, મુખ્યમંત્રીએ વડતાલમાં નવ નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું
Nov 23,2018, 18:34 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા