हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લેબર પાર્ટી
લેબર પાર્ટી News
જેસિન્ડા આર્ડર્ન
PM Jacinda Ardern એ રચ્યો ઈતિહાસ, પહેલા કોરોનાને હરાવ્યો, હવે મળી ભારે બહુમતથી જીત
Jacinda Ardern: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્નની કૂ પાર્ટીએ ચૂંટણીમાં ઈતિહાસ રચી દીધો છે. પ્રથમવાર તેમની લેબર પાર્ટીને બહુમતી મળી છે. આ સાથે જેસિન્ડા બીજીવાર પીએમની ખુરશી પર બેસવા માટે તૈયાર છે.
Oct 17,2020, 17:26 PM IST
Britain
બ્રિટન ચૂંટણી: લેબર પાર્ટીના જેરેમી કોર્બિને ઉઠાવ્યો હતો કાશ્મીર મુદ્દો
દુનિયામાં હાલ તો ભારતની બોલબાલા થઈ રહી છે. કારણ કે બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં જીતનારા બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો અને તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. વડાપ્ધાન બોરિસ જ્હોન્સનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે.
Dec 13,2019, 22:58 PM IST
Britain
બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત
બ્રિટન (Britain)ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party) ની શાનદાર જીત થઈ છે. બીજી બાજુ ભારતીય મૂળના પણ અનેક ઉમેદવારોએ જીત નોંધાવી છે. કન્ઝર્વેટિવ અને લેબર (Labour Party) બંને પાર્ટીઓમાંથી થઈને લગભગ એક ડઝન ભારતીય મૂળના સાંસદોએ પોતાની સીટ જાળવી રાખી છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓએ પણ જીત મેળવી છે. ગત વખતે સંસદ સભ્ય રહી ચૂકેલા ભારતીય મૂળના ઉમેદવારોએ આ વખતે પણ પોત પોતાની સીટ જાળવી છે. પહેલીવાર જીત મેળવનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા, અને ક્લેયર કોર્ટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દુ મિશ્રા સામેલ છે.
Dec 13,2019, 18:27 PM IST
Britain
બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત
બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી ( Conservative Party) ની શાનદાર જીત થઈ છે. પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 326ને પાર કરી લીધો છે. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના દૌર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત ગણાઈ રહી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકોમાંથી 649 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં બોરિસ જ્હોન્સન (Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીને 364 બેઠકો પર જીત મળી ગઈ છે. જ્યારે લેબર પાર્ટીના ફાળે 203 બેઠકો ગઈ છે.
Dec 13,2019, 15:52 PM IST
બ્રિટિશ કાઉન્સિલર
ચાલુ મીટિંગે મહિલાનો ટોપલેસ ફોટો ગ્રુપમાં મોકલી દીધો, પછી કહ્યું- આ તો માર
બ્રિટનમાં પાકિસ્તાની મૂળના એક કાઉન્સિલરે બેઠક દરમિયાન મહિલાઓના એક સમૂહને એક મહિલાની ટોપલેસ ફોટો મોકલી દેતા હોબાળો મચી ગયો છે. વિપક્ષી લેબર પાર્ટીએ તેને સસ્પેન્ડ કરી નાખ્યો છે. ગુરુવારના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કાઉન્સિલરે તેને 'પ્રમાણિક ભૂલ' ગણાવી છે. બીબીસીના અહેવાલ મુજબ શેફીલ્ડ સીટીના કાઉન્સિલર મોહમ્મદ મારુફે વ્હોટ્સએપ સમૂહ 'મમ્સ યુનાઈટેડ'માં આ તસવીર મોકલી દીધી. તેમણે જણાવ્યું કે સમૂહની સંસ્થાપક સાહિરા ઈરશાદે જેવી ચાકૂથી થનારા અપરાધ પર એક પોસ્ટ શેર કરી કે તેમણે સમૂહમાં ફોટો નાખ્યો.
Dec 7,2018, 10:35 AM IST
Trending news
vadodara news
'25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ.', વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને કરાઈ હકાલપટ્ટી
Gold rate
રોકાણકારોને જબરદસ્ત માલામાલ કરી રહ્યું છે સોનું, આજે 1300 રૂપિયાનો ઉછાળો, જાણો રેટ
Gujarat Giants
વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે ગુજરાત જાયન્ટ્સનો ધડાકો! આ ખેલાડીને બનાવી દીધી કેપ્ટન
rose plant
Rose Plant: આ ટીપ્સ ફોલો કરશો તો ગુલાબના છોડમાં ઝડપથી આવશે મોટા મોટા ફૂલ
extra marital affairs
પરણિત કપલ એ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, મહિલાઓ પણ કંઈ કમ નથી
pm modi
મહાકુંભ પહોંચ્યા PM મોદી, ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી, જુઓ Video
Illegal Immigrants
અમેરિકાથી કાઢી મૂકેલા ગુજરાતીઓનું સામે આવ્યું લિસ્ટ; વિલે મોઢે પરત ફર્યા 205 ભારતીયો
KBC 16
કેબીસી 16 માં સમય રૈના બિગ બીને પુછ્યો રેખાનો પ્રશ્ન ? જાણો વાયરલ વીડિયોનું સત્ય
gujarat
એક જાણીતા બિલ્ડર સાથે એવું શું થયું કે હવામાં કરવું પડ્યું ફાયરિંગ! ખેડામાં ફાયરિંગ
Illegal Immigrants
અમેરિકાથી તગેડી મૂકાયેલા ગેરકાયદે પ્રવાસીઓમાં આટલા બધા ગુજરાતીઓ?