हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
250/ 7
(37.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોડ શો
રોડ શો News
gujarat news
વડોદરા રોડ શો માં કાફલો છોડીને કેમ અચાનક નીચે ઉતરી ગયા પ્રધાનમંત્રી અને સ્પેનના PM?
PM મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ રોડ શો દરમિયાન દિવ્યાંગ બાળકીને મળવા માટે કાફલામાંથી નીચે ઉતર્યા અને તેની સાથે હાથ મિલાવ્યો. આ અનોખી પળો અનેક કેમેરામાં કેદ થઈ.
Oct 28,2024, 11:35 AM IST
T20 World Cup 2024
સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral
Video Viral: રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ભારત પરત ફરી ત્યારે ટીમ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ ખાસ બેઠકની તસવીર બહાર આવતાં જ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો હતો.
Jul 4,2024, 20:27 PM IST
pm modi
અમદાવાદમાં PM મોદી અને UAEના રાષ્ટ્રપતિના રોડ શો; જાણો આ રોડ શોની શું છે ખાસિયત
Vibrant Gujarat Summit: આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે.આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે.
Jan 9,2024, 17:27 PM IST
Vibrant Gujarat Summit
અમદાવાદમાં ફરી નમસ્તે ટ્રમ્પ જેવો માહોલ; આ દ્રશ્યો જોઈને દુશ્મનોની થઈ જશે ઊંઘ હરામ
Vibrant Gujarat Summit 2024: સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં ફરી એકવાર મોટા રાષ્ટ્રધ્યક્ષ સાથે લાંબો રોડ શો કરવા જઈ રહ્યા છે. 9 જાન્યુઆરીએ UAEના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી સાત કિલોમીટર લાંબો રોડ શો યોજાશે.
Jan 5,2024, 17:59 PM IST
gujarat
જુનિયર મોદીની ઝલક: 5 વર્ષનો ઋષિ જબરો છે મોદી ફેન, ભાષણથી માંડી યોજનાઓની કરે છે કોપી
આજે પીએમ મોદીના સુરત પ્રવાસ ટાણે જુનિયર મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બાળકનું નામ ઋષિ પુરોહિત છે. આ બાળક એટલા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કારણ કે તે પીએમ મોદીનો જબરો ફેન છે.
Sep 29,2022, 14:04 PM IST
ટ્રમ્પ
Plunder of relief material kit on Gulbai tekra
Plunder of relief material kit on Gulbai tekra
Apr 18,2020, 0:25 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
Namaste Trump: આજે પરિવાર સાથે અમદાવાદના મહેમાન બનશે ડોનાલ્ડ ટ્રમ્પ
અમદાવાદ છેલ્લા ઘણા સમયથી જે મહેમાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું હતું તે સમય હવે આવી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના પ્રવાસની શરૂઆત કરી રહ્યાં છે. તેઓ સવારે 11.40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
Feb 23,2020, 23:54 PM IST
Ivanka Trump
ઇવાન્કાએ શેર તરી પીએમ મોદી સાથેની તસવીરો, યાદ કર્યો બે વર્ષ પહેલાનો પ્રવાસ
ભારતના પ્રવાસ પર બીજીવાર આવતા પહેલા ઇવાન્કા ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પીએમ મોદીની સાથે કેટલિક તસવીરો શેર કરી છે.
Feb 23,2020, 21:40 PM IST
ટ્રમ્પ
ટ્રમ્પ અને મોદીના અમદાવાદ રોડ શોના રૂટ અને અન્ય ખાસ વાત જાણો સ્પેશિયલ રિપોર્ટમાં
ટ્રમ્પ અને મોદીના અમદાવાદ રોડ શોના રૂટ અને અન્ય ખાસ વાત જાણો સ્પેશિયલ રિપોર્ટમાં
Feb 23,2020, 21:25 PM IST
ટ્રમ્પ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વિશે મહાચર્ચા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે એરફોર્સ વન વિમાનથી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચવાના છે. તેમના બે દિવસના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ આવી રહ્યા છે. અમદાવાદમાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો કરવાના છે અને બન્ને મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં જનસભા સંબોધવાના છે. અમેરિકન પ્રેસિડન્ટની આ યાત્રા વિશે વિગતો જાણો મહાચર્ચામાં
Feb 23,2020, 21:15 PM IST
ટ્રમ્પ
પ્રેસિડન્ટ ટ્રમ્પ અમદાવાદ આવવા રવાના
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે એરફોર્સ વન વિમાનથી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચવાના છે. તેમના બે દિવસના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ આવી રહ્યા છે.
Feb 23,2020, 21:10 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ભારતના બે દિવસીય પ્રવાસ માટે અમેરિકાથી રવાના થયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ખુબ સારૂ લાગે છે, તેઓ મારા મિત્ર છે. પીએમ મોદીએ મને કહ્યું હતું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે.
Feb 23,2020, 20:36 PM IST
ટ્રમ્પ
ન્યૂઝરૂમ લાઇવમાં જાણો દિવસભરના ખાસ સમાચાર
ન્યૂઝરૂમ લાઇવમાં જાણો દિવસભરના ખાસ સમાચાર
Feb 23,2020, 20:05 PM IST
ટ્રમ્પ
પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે શું માને છે NRG? ખાસ રિપોર્ટ
પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે શું માને છે NRG? ખાસ રિપોર્ટ
Feb 23,2020, 19:50 PM IST
ટ્રમ્પ
પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીનો ધમધમાટ, જુઓ Live report
પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીનો ધમધમાટ, જુઓ Live report
Feb 23,2020, 19:45 PM IST
ટ્રમ્પ
પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવા કલાકારો તૈયાર
પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવા કલાકારો તૈયાર
Feb 23,2020, 19:45 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
સત્તાવાર પ્રવાસ પર ભારત આવી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ પોતાના સત્તાવાર પ્રવાસ પર ભારત પહોંચશે. તેઓ પહેલા અમદાવાદ, પછી આગરા અને ત્યાંથી દિલ્હી પહોંચશે. આવો જોઈએ તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
Feb 23,2020, 19:20 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
મોટેરા સ્ટેડિયમમાં તમામ સુવિધાથી સજ્જ 25 બેડની ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર
મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે તે માટે કોઈપણ તાત્કાલીક કોઈને કંઇ સમસ્યા થાય અને સારવારની જરૂર પડે તો તે માટે મોટેરા સ્ટેડિયમમાં 25 બેડની ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
Feb 23,2020, 18:58 PM IST
ટ્રમ્પ
અમદાવાદમાં કેવી છે સુરક્ષાની તૈયારી? પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કરી સ્પષ્ટતા
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા વિશે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ રૂપરેખા આપી છે.
Feb 23,2020, 18:35 PM IST
ટ્રમ્પ
પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકાર આપવા માટે દિવસરાત એક કરીને થઈ રહી છે તૈયારીઓ
પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકાર આપવા માટે દિવસરાત એક કરીને થઈ રહી છે તૈયારીઓ
Feb 23,2020, 18:30 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા