हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાઇડ
રાઇડ News
કાંકરિયા
કાંકરિયા રાઇડ કાંડમાં થયો મોટો ખુલાસો
કાંકરિયા રાઈડ કાંડ મામલે આજે જે ડિવીઝનના ઇન્ચાર્જ એસીપી જગદીશ ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં 6 આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા તમામને મેટ્રો કોર્ટમાં રજુ કરી ફરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. આ સિવાય પોલીસે રાઈડ કાંડ મામલે નવા ખુલાસાઓ કર્યા હતા.
Jul 19,2019, 10:35 AM IST
કાંકરિયા
કાંકરિયામાં રાઇડ તુટવાની ચોંકાવનારી ઘટના, તમામ વિગતો જુઓ Videoમાં
અમદાવાદમાં ફરી એકવાર મોતની રાઈડે હાહાકાર મચાવી દીધો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો વાઈરલ થતા લોકોમાં અરેરાટી ફેલાઈ રહી છે. ત્યારે કાંકરિયામાં રાઈડ તૂટી પડવાનો મામલામાં મણિનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. IPC કલમ 304 , 114 હેઠળ આ મામલામાં ફરિયાદ નોંધાઈ છે.
Jul 15,2019, 10:06 AM IST
અમદાવાદ
અમદાવાદ: કાંકરિયા રાઇડ તૂટવાથી ત્રણના મોત, આ નિયમો નથી થયું પાલન
રવિવારે કાંકરિયા બાલવાટિકા નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ્સ ધડાકાભેર તૂટી છે. આ અકસ્માતમાં ત્રણના મોત થયાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારીનું પ્રતીક ગણાવી ભાજપના શાસકોની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ એમ્યુઝમેન્ટ પાર્કના નામે પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને સાચવવાનું સેટિંગ કર્યું છે’, જેથી આ એમ્યુઝમેન્ટ પાર્કમાં કોઈ નિયમોનું પાલન થતું નથી.
Jul 14,2019, 22:47 PM IST
અમદાવાદ
અમદાવાદ: કાંકરિયામાં રાઇડ તૂટી, 2ના મોત, 6ની હાલત ગંભીર, 25થી વધુ ઘાયલ
મણિનગર ખાતે આવેલા કાંકારિયા તળાવમાં રાઇડ તૂટી પડવાને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે રાઇટમાં સવાર 32 લોકોમાંથી 25 કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને ઘાયલોને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Jul 14,2019, 22:03 PM IST
અમદાવાદ
અમદાવાદ : રાઇડમાં ફસાયેલા લોકોનો કરાયો આબાદ બચાવ
અમદાવાદના વલ્લભ સદન રિવર ફ્રન્ટ પાસે ફન પાર્કનું આયોજન થયેલું હતું. જેની એક રાઈડમાં બેસવાનો અનુભવ કેટલાક લોકો માટે ખુબ ભયાનક રહ્યો. રાઈડની કેપેસિટી 32 હતી અને તેમાં 40 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં. રાઈડ અચાનક બંધ થઈ જતા લોકોના જીવ ઊંચા થઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
Jun 3,2019, 10:52 AM IST
Trending news
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
gujarat
શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
gujarat
7થી 8 ઇંચ વરસાદમાં અમદાવાદનો આ એરિયો પાણીમાં ડૂબ્યો! આ રીતે તંત્ર લાવશે સમસ્યાનો અંત
Gujarat Current Affairs IMD Weather
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
Anant ambani
અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ
Nail Cutting Days
Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા
da hike 2024
DA ની સાથે વધશે 13 ભથ્થા, પગારમાં દેખાશે બમ્પર અસર, કેન્દ્રીય કર્મચારીઓને જલસા!