हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુવકનું મોત
યુવકનું મોત News
Ahmedabad
ચોરીના આરોપમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી, સારવાર દરમિયાન યુવકનું મોત
અમદાવાદમાં એક યુવક પર ચોરીનો આરોપ લગાવી કેટલાક લોકોએ ભેગા મળીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.
Jun 19,2023, 21:58 PM IST
Fatafat Khabar
Fatafat Khabar: Watch 27 September All Important News Of The State
Fatafat Khabar: Watch 27 September All Important News Of The State
Sep 27,2020, 19:00 PM IST
અમદાવાદ
CCTV Footage Of Car And Activa Accident In Ahmedabad
CCTV Footage Of Car And Activa Accident In Ahmedabad
Sep 27,2020, 18:40 PM IST
અમદાવાદ
Accident Between Car And Activa In Ahmedabad
Accident Between Car And Activa In Ahmedabad
Sep 27,2020, 18:40 PM IST
જુનાગઢ
જુનાગઢ: માણાવદર નજીક ખારા ચેકડેમમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત
જુનાગઢમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબી જવાથી મોત થયું છે. માણાવદર નજીક ખારા ચેક ડેમ પાસે આ ઘટના બની છે. જો કે, યુવકનું ચેક ડેમમાં ડુબી જતા આસપાસના સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને મૃતદેહને ચેક ડેમમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Jul 22,2020, 22:21 PM IST
ભરૂચ
કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા ભરૂચના એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ
આ મૃતકનું નામ સમીર સીરાજ પટેલ છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.
Jun 9,2020, 15:58 PM IST
Jetpur
જેતપુરમાં સાડીના પ્રિન્ટિંગ મશીનમાં આવી જતા યુવકનું મોત
જેતપુરના પાચપીપડા રોડ આવેલ જય ભગવતી ડાઇંગ મીલમાં સાડીના પ્રિન્ટિંગ મશીનમાં યુવક આવી જતા તેનું મોત થયું હતું. 19 વર્ષ યુવાન સાડી પ્રિન્ટિંગ મશીનમાં આવી જતા મોત થયું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેતપુર પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
Feb 6,2020, 20:40 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: અમીરગઢના સરોત્રા નજીક અકસ્માતમાં બાઈક સ્લિપ થતા યુવકનું મોત
અમીરગઢના સરોત્રા નજીક અકસ્માત સર્જાયો. જેમાં બાઈક સ્લીપ થતા થયેલા અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત નિપજ્યું.
Jan 19,2020, 22:50 PM IST
યુવકનું મોત
સુરતમાં વધુ એક યુવાનનો ડેન્ગ્યુએ લીધો ભોગ
સુરતમાં વધુ એક યુવાનનો ડેન્ગ્યુએ લીધો ભોગ
Dec 4,2019, 13:12 PM IST
સુરત
સુરતના પાંડેસરા અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત
સુરત (Surat) માં હજી સિટી બસના ચાલકે ત્રણ લોકોને કચડ્યા તે ઘટનાના પડઘા હજી શમ્યા નથી, ત્યા સુરતમાં આજે બીજો અકસ્માત થયો છે. સુરતમાં ડિંડોલી બાદ આજે પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જયો છે. BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો છે. જેને ગંભિર ઈજા પહોંચતા સરાવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
Nov 21,2019, 17:50 PM IST
વડોદરા
વડોદરામાં 25 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 દિવસમાં 6ના મોત
વડોદરાના નંદેશરીમાં 25 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત થયું છે. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેન્દ્ર મીનાનું મોત નિપજ્યું હતું. ત્યારે છેલ્લા 4 દિવસમાં ડેન્ગ્યુથી 6ના મોત નિપજ્યા છે. છેલ્લા 19 દિવસમાં 280 દર્દીઓ ડેન્ગ્યુ પોઝીટીવ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુ શંકાસ્પદના 4750 કેશમાંથી 919 દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ડેન્ગ્યુ પાછલા 6 વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા જોવા મળી રહી છે.
Nov 20,2019, 10:35 AM IST
ભરૂચ
ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગે ગ્રામજનોએ ટાયરો સળગાવી ચક્કાજામ કર્ય
ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે અજાણ્યા વાહનની અડફેટે ગામના જ એક નવયુવાનનું મોત નિપજતા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર યુવકનો મૃતદેહ રોડ ઉપર જ મૂકી ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.
Jan 20,2019, 9:40 AM IST
આણંદ
આણંદમાં પતંગની દોરીથી યુવકનું મોત
Anand man throat slit with kite lace
Jan 15,2019, 11:15 AM IST
આણંદ
આણંદમાં પતંગની દોરીથી યુવકનું મોત
Anand man throat slit with kite lace
Jan 14,2019, 14:00 PM IST
અકસ્માત
લોકરક્ષક દળની પરીક્ષા આપી પરત ફરતા એક મહિલા અને એક યુવકનું મોત
રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા બે પરિક્ષાર્થીઓનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે 6 લોકોને ઇજા પહોંચી છે.
Dec 2,2018, 21:38 PM IST
અરવલ્લી
અરવલ્લીના ભિલોડામાં ખેતરમાં મોટર ચાલુ કરતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત
ભિલોડાના નવા ભવનાથમાં ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ત્રણ યુવકોને કરંટ લાગતા એકનું મોત થયું હતું.
Sep 22,2018, 15:16 PM IST
Trending news
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ