हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુંબઇ વરસાદ
મુંબઇ વરસાદ News
મુંબઇ વરસાદ
મુંબઇમાં 24 કલાકથી પડી રહ્યો છે સતત વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા
માયાનગરીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે શહેરની ગતી રોકાઇ ગઇ છે. સતત વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નિચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે શહેરની સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે બુધવાર બપોરે 3.17 વાગ્યા સુધી મુંબઇના દરિયામાં હાઇટાઇડની આશંકા વ્યક્ત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે દરમિયાન દરિયામાં લગભગ 4.18 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. સાયન, કિંગ સર્કલ, પરેલ વરસાદના કારણે માર્ગો પર ટ્રાફિક જામ શરૂ થઇ ગયો છે.
Sep 4,2019, 11:25 AM IST
મુંબઇ વરસાદ
મુંબઇમાં મોડી રાત્રે ભારે વરસાદ, બપોરે 2:41 મિનિટ હાઇટાઇડનું એલર્ટ
માયાનગરી મુંબઇમાં જ્યાં ગણપતિ ઉત્સવન ધૂમ છે ત્યાં ગત રાત્રીએ થયેલા ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે. મુંબઇના કિંગ સર્કલ, માટુંગા, પરેલ અને અંધેરીના માર્ગો પર પાણી ભરાઇ ગયા છે. આ સાથે જ મુબંઇના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. ત્યારે તંત્રએ આજે સમુદ્રમાં હાઈટાઈડની ચેતવણી આપી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે 41 મીનીટ પર 4.54 મીટરના મોજા ઉછળી શકે છે. તંત્રએ તેના માટે એલર્ટ જાહેર કર્યું છે.
Sep 3,2019, 11:40 AM IST
મુંબઇ વરસાદ
મુંબઇમાં ભારે વરસાદથી જનજીનવ પર અસર, આજે બપોરે આવી શકે છે હાઈટાઈડ
માયાનગરી મુંબઇમાં જ્યાં ગણપતિ ઉત્સવન ધૂમ છે ત્યાં ગત રાત્રીએ થયેલા ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે
Sep 3,2019, 10:09 AM IST
મુંબઇ વરસાદ
ઓપરેશન મહાલક્ષ્મી: 900 યાત્રીઓને બચાવાયા, 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના કેટલાક વિભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 27,2019, 19:10 PM IST
મુંબઇ
છત્રી વિતરણ કાર્યક્રમમાં ભાજપની 2 મહિલા નેતા વચ્ચે ધક્કા-મુક્કી, જુઓ Video
મુંબઇ જોડે આવેલા મીરા ભાયંદર વિસ્તારથી પૂર્વ મેયર ગીતા જૈન અને ભાજપ નગર સેવિકા રુપાલી મોદી વચ્ચેના ઝગડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને મહિલા નેતા બોલાચાલી અને એકબીજા સાથે ધક્કા-મુક્કી કરતી જોવા મળી રહી છે.
Jul 9,2019, 13:13 PM IST
મુંબઇ
છત્રી વિતરણ કાર્યક્રમમાં બાખડ્યા BJP નગરસેવિકા અને પૂર્વ મેયર, જુઓ Video
મુંબઇ જોડે આવેલા મીરા ભાયંદર વિસ્તારથી પૂર્વ મેયર ગીતા જૈન અને ભાજપ નગર સેવિકા રુપાલી મોદી વચ્ચેના ઝગડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને મહિલા નેતા બોલાચાલી અને એકબીજા સાથે ધક્કા-મુક્કી કરતી જોવા મળી રહી છે.
Jul 9,2019, 13:16 PM IST
મુંબઇ વરસાદ
મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી
માયાનગરી મુંબઇમાં વર્ષ 2005 બાદ આજે સૌથી વધારે વરસાદ થયો છે. 2005માં જ્યાં 977.2 મિમી વરસાદ નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઇના ઉપનગરમાં 375.2 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આજે મુંબઇના ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે.
Jul 2,2019, 13:40 PM IST
Mumbai rains
મુંબઈના વરસાદથી સુરત-નવસારી-વલસાડ પર ટ્રેનોનો પૈડા થંભી ગયા, મુસાફરો માટે
માયાનગરી મુંબઈમાં વર્ષ 2005માં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકથી ભારે વરસાદે મુંબઈને બાનમાં લઈ લીધું છે. જેને કારણે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. હંમેશા ધબકતા રહેતા મુંબઈનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે તેની અસર ગુજરાત પર પણ પડી છે. મુંબઈ જતી ટ્રેનો-રસ્તાઓને અસર થઈ છે.
Jul 2,2019, 12:57 PM IST
મુંબઇ વરસાદ
મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત
મયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. તે દરમિયાન બધી અત્યાવશ્યક સેવાઓ કાર્યરત રહશે.
Jul 2,2019, 10:56 AM IST
મુંબઇ
મુંબઇમાં મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટનું વિમાન ઢસડાયું
મુંબઇમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીઓ વધી ગઇ છે. મુંબઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. જ્યારે સ્પાઇસ ડેટની એસજી 6237 જયપુર-મુંબઇ ફ્લાઇટ એરપોર્ટના મુખ્ય રનવે પર લેન્ડિંગ કરી રહી હતી.
Jul 2,2019, 9:41 AM IST
મુંબઇ
રસ્તા પરના ખાડાથી એટલા કંટાળ્યા કે મંત્રાલય સામેની ફૂટપાથ તોડી...
મુંબઇમાં રસ્તાની ખરાબ હાલતના વિરોધમાં એમએનએસ કાર્યકર્તાઓએ સોમવારે રાતે મંત્રાલય તરફના રસ્તાની બંને બાજુ બનેલી ફૂટપાથ તોડી નાંખી હતી. મોડી રાતે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી.
Jul 17,2018, 10:39 AM IST
મુંબઇ
મુંબઇ : ભારે વરસાદથી દરિયો બન્યો તોફાની, હાઇટાઇડ એલર્ટ, જુઓ વીડિયો
Jun 26,2018, 11:51 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો