हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનરેગા
મનરેગા News
Hardik Patel
Mgnrega માં જિલ્લામાં 10 કરોડનું અને રાજ્ય સ્તરે અબજોના કૌભાંડનો હાર્દિકનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (Mgnrega) યોજના હેઠળ 10 કરોડના કૌભાંડનો આક્ષેપ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સરકાર પર કર્યો છે. mgnrega યોજનામાં કામ ના કર્યું હોય છતા પણ લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા અને ATM કાર્ડ અને જોબકાર્ડ બનાવીને TDO ની સહીથી ભુતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર બનાસકાંઠામાં જ 50 કરોડ રૂપિયાનાં કૌભાંડનો ચકચારી આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
Aug 1,2020, 18:16 PM IST
FM Nirmala Sitharaman
નાણામંત્રીની જાહેરાત- પ્રવાસી મજૂરોને મળશે મનરેગામાં કામ
કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે અર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર દરેક વર્ગ માટે રાહત પેકેજ જાહેર કરી રહી છે.
May 14,2020, 17:10 PM IST
Ashwini Kumar
ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં શ્રમિકો માટે દોડાવવામાં આવી રહેલી ટ્રેનો અને તે અંગે હાલની સ્થિતિ પર વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં 45 ટકાથી વધુ ટ્રેન ગુજરાતે દોડાવી છે.
May 11,2020, 15:13 PM IST
Dahod
લીમખેડા તા.પં.માં મનરેગાનો ટેક્નિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો
લીમખેડા તાલુકાપંચાયત માં મનરેગા વિભાગ માં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો ઈસમ 10,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે, જૂથ કુવા ની યોજના ની મસ્ટર માં એન્ટ્રી કરવા માટે તેણે 12,000 ની લાંચ માંગી હતી, જેમાંથી 10,000 ની લાંચ લેતા એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો..
Jun 6,2019, 22:20 PM IST
MGNREGA
મનરેગા જોબકાર્ડ કૌભાંડ બહાર આવ્યું
MGNREGA scam Villagers open up about being cheated in name of bogus job cards Zee 24 Kalak
Dec 14,2018, 16:26 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ