हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ News
leopard attack
માનવભક્ષી દિપડાને ઝડપી લેવા માટે વન વિભાગે બનાવ્યો માસ્ટરપ્લાન
અમરેલી જિલ્લામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનનો આજે ત્રીજો દિવસ છે. જૂનાગઢ, અમરેલી અને ગાંધીનગરથી વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ મેગા ઓપરેશનમાં જોડાયા છે. ડે એન્ડ નાઇટ સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન મારફતે નજર રાખવામાં આવે છે. 200 જેટલા કર્મચારી અને 7 જેટલા શાર્પ સુટરોની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજ રોજ દીપડાનું લોકેશન બગસરા તાલુકાના ભટ્ટવાવડી વિસ્તારમાં હોવાનું માલુમ થતા ભટ્ટવાવડી વિસ્તારમાં શાર્પ સુટરો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. (વધુ જાણો...)
Dec 9,2019, 18:20 PM IST
સિંહો
સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટે કહ્યું, સરકારની કામગીરી હજી પણ બાકી
રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે એમીકસ કયુરી દ્વારા કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દો આવરી લીધા છે. અને વધુમાં રીપોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની હજી કમગીરી બાકી છે.
Aug 7,2019, 23:30 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: જિલ્લામાં સામે આવ્યો દિપડાનો આતંક, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંકથી સામે આવ્યો છે. રાઠ વિસ્તારના મોટી સઢલી ગામે દીપડાએ બે મહિલા સહિત ત્રણ ઉપર જીવલેણ હુમળો કર્યા બાદ રેસ્ક્યુ કરતા વન અધિકારી ઉપર પણ દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
Jul 13,2019, 22:03 PM IST
અમેરેલી
ખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં સિંહએ કર્યો ગાયનું મારણ, નિહાળવા જનમેદની ઉમટી
ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
May 20,2019, 21:10 PM IST
વાઘ
કોઠા ગામની સિમમાં ગાયોના ટોળા પર વાઘનો હુમલો, ગામલોકોમાં ભય
લુણાવાડાના કોઠાગામની સિમમાં વાઘે ગાયના ટોળા પર હુમલો કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગામ લોકો દ્વારા બૂમા બૂમ કરીને ગાયોને છોડાવામાં આવી હતી. વાઘે હુમલો કરવાની ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
Feb 13,2019, 21:57 PM IST
દાહોદ
દિપડાનો આતંક: વન વિભાગની દિપડો પકડવાની આ રીત જોઇ તમે પણ ગોટે ચડશો
દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે. ત્યારે દાહોદ વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે નવીન રીત અપનાવવામાં આવી છે.
Dec 1,2018, 11:58 AM IST
Trending news
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન