हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્લેઓફ
પ્લેઓફ News
કેન વિલિયમસન
DC vs SRH: IPL ફાઇનલમાં ન પહોંચી શકવું શરમજનક, પરંતુ પ્રદર્શન પર ગર્વઃ વિલિયમસન
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે.
Nov 9,2020, 15:13 PM IST
દર્શન રાવલ
પ્રો કબ્બડી ફેનફેસ્ટમાં ‘છોગાળા’ સિંગર દર્શન રાવલે દર્શકોને ઝૂમતા કર્યા
ઈકા અરેના ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાયેલ વીવો પ્રો કબ્બડી લીગ ફેનફેસ્ટમાં યુપી યોધ્ધા અને બેંગલૂરૂ બુલ્સ તથા તે પછી હરિયાણા સિલર્સ અને યુ મુમ્બા વચ્ચે યોજાયેલી એલિમિનેટર મેચ પહેલાં લોકપ્રિય ગીતો ગાઈને લોકોને મનોરંજન કરાવ્યું હતું.
Oct 15,2019, 9:04 AM IST
પ્રો કબડ્ડી
પ્રો કબડ્ડી: ટ્રોફી પર કબજો જમાવવા માટે છ ટીમો વચ્ચે જામશે મુકાબલો
બંગાલ વોરિયર્સના સુકાની ઈસ્માઈલ નબીબખ્શે તેમની સ્પર્ધામાં અત્યાર સુધીની સફર અને સેમિફાઇનલ્સ મેચ અંગે કહ્યું કે, વિવો પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની સફર ખૂબજ સારી રહી અને ટીમે ટોપ-2માં પ્રવેશ માટે શ્રેષ્ઠ રમત બતાવી છે.
Oct 15,2019, 8:11 AM IST
ipl style playoffs
કોહલીએ વિશ્વકપમાં IPL સ્ટાઇલમાં પ્લેઓફ લાવવાનું સમર્થન કર્યું
ભારતે ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કોહલીએ વિશ્વ કપમાં પણ આઈપીએલ જેવ પ્લેઓફ ફોર્મેટનું સમર્થન કર્યું છે.
Jul 11,2019, 19:14 PM IST
Qualifier One
IPL 2019 Qualifier 1: ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવી મુંબઈ ફાઇનલમાં
મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-1માં શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે મુંબઈએ હૈદરાબાદમાં રમાનારા પ્રથમ ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. તો ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં પહોંચવા માટે બીજી તક મળશે.
May 7,2019, 23:00 PM IST
Qualifier One
IPL 2019: ધોની પર ભારે પડ્યો રોહિત શર્મા, મુંબઈએ મેળવી હૈદરાબાદની ટિકિટ
આઈપીએલ-12ની ક્વોલિફાયર-1 ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયનસ્સ વચ્ચે એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ચેન્નઈને હરાવી મુંબઈ ફાઇનલમાં પહોંચી ગયું છે.
May 7,2019, 23:03 PM IST
IPL 2019
IPL 2019: હૈદરાબાદને લાગી લોટરી, 12 પોઈન્ટ સાથે પહોંચી પ્લેઓફમાં
સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
May 5,2019, 23:27 PM IST
IPL 2019
IPL 2019: પ્લેઓફ માટે 1 સ્થાન બાકી, કોલકત્તા અને હૈદરાબાદ દાવેદાર
કોલકત્તા જો આજે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપે તો તે પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નઈની ટીમ હાલમાં 13 મેચો બાદ 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
May 5,2019, 15:04 PM IST
Shreyas Iyer
IPL 2019: સાત વર્ષ બાદ પ્લેઓફમાં દિલ્હી, કેપ્ટને કહ્યું, સારો અનુભવ
દિલ્હીએ રવિવારે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રનથી હરાવીને સાત વર્ષ બાદ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે.
Apr 29,2019, 17:47 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?
Mahakumbh 2025
દાદા ગુજરાતીઓને કરાવશે કુંભના દર્શન! 8100 રૂપિયામાં લોન્ચ કર્યું પ્રયાગરાજ પેકેજ
Indian Army
Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો
CMO Gujarat
ગુજરાતની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી