हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રેગનેન્ટ
પ્રેગનેન્ટ News
Artificial womb facility
મહિલાએ સહન નહીં કરવી પડે પ્રસવ પીડા, માતા પોતે નક્કી કરશે બાળકનું રંગ-રૂપ અને ઘાટ
Artificial Womb Facility: વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક વિકસાવી છે જેની મદદથી કુદરતી ગર્ભાશય વિના પણ બાળકનો જન્મ થઈ શકે તેનું નામ છે આર્ટિફિશિયલ વોમ્બ ફેસિલિટી.. જાણીએ આના વિશે વિસ્તારથી..
Feb 12,2023, 14:12 PM IST
amrita rao
કરીના-અનુષ્કા બાદ હવે આ એક્ટ્રેસ પણ છે પ્રેગનેન્ટ, આપ્યા Good News!
હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી છે. હકીકતમાં બંને એકસાથે ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા
Oct 13,2020, 9:59 AM IST
Kalki Koechlin
પરણ્યા વગર કુંવારી માતા બનેલી આ એક્ટ્રેસે આપ્યો બાળકીને જન્મ
બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin) હવે માતા બની ગઈ છે. તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. આ પહેલા કલ્કી કોચલીને પોતાની નવી રિલેશનશિપ અને પ્રેગનેન્સી લઈને ઘણી ચર્ચાઓમાં રહી હતી. પ્રેગનેન્ટ થયા બાદ તે સતત સોશિયલ મીડિયા પર પોતાના બેબી બમ્પની તસવીરો શેર કરતી હતી. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ (Guy Hershberg) ની સાથે રિલેશનમાં છે. જોકે તેણે અત્યાર સુધી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી. કલ્કીના માતા બનવાના સમાચાર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભીમાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જાહેર કરી દીધી છે.
Feb 8,2020, 21:34 PM IST
અમેરિકા
US: આ હોસ્પિટલની 16 નર્સોની ચારેબાજુ ચર્ચા, જાણીને તમને પણ લાગશે ખુબ નવાઈ
કોઈ મોટી હોસ્પિટલમાં એક સાથે 16 મહિલાઓની ડિલિવરી તો ભાગ્યે જોવા મળે પરંતુ એક હોસ્પિટલ એવી છે જ્યાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કામ કરતી 16 જેટલી નર્સો એકસાથે ગર્ભવતી થઈ છે. આ નર્સોને પણ જ્યારે આ અંગે ખબર પડી તો તેમણે એક ફેસબુક ગ્રુપ બનાવ્યું. આ તમામ નર્સોની ડિલિવરી ડેટ ઓક્ટોબરથી લઈને આગામી વર્ષ જાન્યુઆરીની વચ્ચે છે.
Aug 22,2018, 12:31 PM IST
Trending news
Hair Growth Tips
ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ
Junagadh Ambaji Temple
જૂનાગઢમાં ચાલતો વિવાદ ક્યારે થશે શાંત? અંબાજી બાદ ભૂતનાથ મંદિરનો વિવાદ
Prayagraj Shivalaya Park
મહાકુંભમાં થશે 12 જ્યોર્તિર્લિંગોના દર્શન, કાશી-કેદારનાથથી સોમનાથ સુધી બધા તીર્થ
ajwain benefits
સવારે દૂધવાળી ચાની બદલે પીવો આ ઔષધીય ચા, સ્વાસ્થ્યને મળશે 5 મોટા ફાયદા
banaskantha
હવે અન્ય સ્થળેથી પણ ઉઠી નવા જિલ્લાની માંગણી બીજીતરફ વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન
International Kite Festival
અમદાવાદમાં 11 જાન્યુઆરીથી શરૂ થશે પતંગ મહોત્સવ, દેશ-વિદેશના 612 પતંગબાજો લેશે ભાગ
jasprit bumrah
ક્રિકેટના મેદાન ફરી તબાહી મચાવશે ભારતનો આ ઘાતક બોલર, રન માટે ભીખ માંગે છે બેટ્સમેન!
Human Metapneumovirus (HMPV) history
HMPV સામે તંત્ર સજ્જ, ખાસ વોર્ડ ઉભા કરાયા, વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ વ્યવસ્થા
AMC Garden
AMC ગાર્ડનમાં મહિલાની જાહેરમાં હત્યા, ત્યારબાદ આરોપીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત
Gujarat Weather
આગામી 2 દિવસ ઠંડી ભુક્કા બોલાવશે, 12થી 18 જાન્યુઆરી વચ્ચે પડશે કમોસમી વરસાદની આગાહી