हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રહલાદ જાની
પ્રહલાદ જાની News
gujarat
80 વર્ષ અન્ન-જળનો ત્યાગ કરી કોયડો બન્યા ચૂંદડીવાળાં માતાજી, આજે એક ઈતિહાસ કાયમ કર્યો
80 વર્ષ સુધી અન્ન-જળ વગર જીવી એક ઈતિહાસ કાયમ કર્યો. જ્યારે આજે આ ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઇ જાની આપણી વચ્ચે નથી ત્યારે આજે પુણ્યતિથિએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીને યાદ કર્યા હતા. તેમની સમાધિ સ્થળે અન્નકૂટ, નવચંડી યજ્ઞ આરતી સહિત અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા,
May 26,2024, 17:12 PM IST
ચુંદડીવાળા માતાજી
ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી
સાયન્સ માટે પડકાર રૂપ અને 80 વર્ષ અન્ન જળ વગર જીવનાર ગુજરાતના પ્રખ્યાત ચુંદડીવાળા માતાને આજે સમાધિ આપવામાં આવી હતી. લોકડાઉન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. પરંતુ ભારે હૃદય સાથે ભક્તોએ ચુંદડીવાળા માતાને વિદાય આપી હતી. અંબાજીના ગબ્બરમાં તેમના આશ્રમ ખાતે સમાધિ સ્થળ બનાવાયું હતું. બ્રાહ્મણો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તો ભક્તોએ ઘરે રહીને માતાજીના અંતિમ દર્શન કરવાની અપીલ કરી હતી. આ માટે આશ્રમ દ્વારા લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમમાં તેમની ગાદીની નજીક સમાધિ આપવામાં આવી હતી.
May 28,2020, 14:08 PM IST
ચુંદડીવાળા માતાજી
ચુંદડીવાળા માતાજીએ અનેક ચમત્કારો કર્યા છે, જે સામાન્ય રીતે અશક્ય લાગે
સમગ્ર વિશ્વમાં નોખા વ્યક્તિ તરીકે જીવન ગુજારનાર અને ચુંદડીવાળા માતાજી (chundadi vala mataji) ના નામે ઓળખાતા અન્ન અને જળ વગર છેલ્લા 80 વર્ષથી રહેલા પ્રહલાદ જાની ગઈકાલે દેવલોક પામ્યા છે. યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે.
May 27,2020, 14:52 PM IST
ચુંદડીવાળા માતાજી
80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા
અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું નિધન થયું છે. મધ્ય રાત્રિએ 2.45 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીના નિધનથી અંબાજીમાં દુખનું મોજુ ફરી વળ્યું છે. તેમના વતન ચરાડા ખાતે તેમનું અવસાન થયું હતું. છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા. તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. આવતીકાલે બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે તેઓને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 28 મે ગુરુવારે સવારે 8.15 કલાકે ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાશે.
May 26,2020, 8:58 AM IST
Trending news
Business
FD પર મળતા વ્યાજ પર સરકાર નહીં લગાવે ટેક્સ! નાણામંત્રી બજેટમાં કરશે આ મોટું એલાન?
sbi
SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ,બનાવશે હર ઘર લખપતિ! સિનિયર સિટીઝનને મોટો ફાયદો
surat
ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દી
jammu kashmir
J&K: પાછું સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ
gujarat
'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો
January Born
જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ
astrology
બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર'
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ