हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાંચના મોત
પાંચના મોત News
ખેડા
નડિયાદઃ નેશનલ હાઇવે-8 પર અકસ્માત, એક પરિવારના પાંચ સભ્યોના મોત
ખેડાના નડિયાદ પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.
Aug 17,2020, 7:28 AM IST
Dahod
દાહોદમાં ટ્રક અને ટેન્કરના અકસ્માતમાં 5ના મોત
દાહોદના મુવાલીયા ક્રોસિંગ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં પાંચના મોત થયા છે. જ્યારે અન્ય 15 લોકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા છે. તમામ શ્રમિકો કામ પતાવીને પરત ફરી રહ્યા તે સમયે ઘટના બની હતી.
Jan 31,2020, 23:58 PM IST
Accidents
સવાર-સવારમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત, 5ના મોત અને 5 ઘાયલ
લીંબડી-અમદાવાદ હાઇવે પર દેવપરા ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આમ, અકસ્માત ઝોન બની ચૂકેલા લીંબડી અમદાવાદ હાઈવે પર વધુ પાંચ લોકોનો ભોગ લેવાયો છે.
Jan 19,2020, 9:44 AM IST
પાટણ
પાટણ: સમીના ગુજરવાડા ગામમાં શૌચાલયના કુવામાં પડવાથી પાંચ લોકોના મોત
સમીના ગુજરવાડામાં બની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં શૌચાલયનો ખાર કૂવો ધરાસાઇ થતા 6 લોકો દટાયા હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે પાંચ વ્યક્તિઓના ઘટાના સ્થળે જ મોત નિપજ્યાં છે. મહત્વનું છે, કે આ ઘટનામાં પતિ પત્ની સહિત એક સાથે 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
Sep 17,2019, 21:58 PM IST
ગણેશ વિસર્જન
ખેડા: કપડવંજની સંગમ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા પાંચ ડૂબ્યા, 4ના મોત
ગણેશ ઉત્સવ ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ખેડા જીલ્લાના કપડવંજમાં પણ કેટલાક લોકોએ ગણેશ વિસર્જન કરવા પહોચેલા પાંચ યુવાનો સંગમ નદીમાં ડુબવાની ઘટના સામે આવી હતી. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
Sep 7,2019, 21:40 PM IST
સુરત
સુરત: ગેસનો બાટલો ફાટતા 5ને ગંભીર ઇજા, સારવાર દરમિયાન મોત
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સોની પાર્કમાં ગેસનો બાટલો ફાટવા મામલે 5 ઇસમોને ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો પાંચ પૈકી 1 ઇસમનું ઘટનાના જ દિવસે ટૂંકી સારવાદ દરમિયાન મોત થયું હતું. જ્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.
Jul 19,2019, 8:49 AM IST
નવસારી
નવસારી: કાર અકસ્માતમાં સુરતના પાંચ યુવાનના ઘટના સ્થળે જ મોત
નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી હતી.
Jun 5,2019, 23:52 PM IST
નવસારી
નવસારી: કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચના કમકમાટી ભર્યા મોત
નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી છે.
Jun 5,2019, 20:23 PM IST
લખનઉ
ઘરમાં સુતો હતો પરિવાર, શોર્ટ સર્કિટથી 5 જિંદગી આગમાં હોમાઇ
ઉત્તર પ્રેદશની રાજધાની લખનઉમાં બુધવાર સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ઇન્દિરાનગરની માયાવતી કોલોનીમાં અડધી રાત્રે શોર્ટ સર્કિટ થવાથી મકાનમાં આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં એક બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે.
May 1,2019, 12:46 PM IST
આસામ
આસામ: નકલી એન્કાઉન્ટરમાં મેજર જનરલ સહિત 7 જવાનોને ઉંમર કેદ, જાણો કેમ...
24 વર્ષ જૂના એક નકલી એન્કાઉન્ટર કેસમાં મેજર જનરલ સહિત 7 જવાનોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. સેનાની એક કોર્ટમાં થયેલી સુનાવણીમાં મેજર જનલર સહિત બધા 7 જવાનોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.
Oct 15,2018, 10:31 AM IST
અમેરિકા
US: મેરીલેન્ડમાં અખબારની ઓફિસમાં અંધાધૂંધ ફાયરિંગ, 5ના મોત, અનેક લોકો ઘાયલ
અમેરિકામાં એક બિલ્ડિંગમાં થયેલા ભીષણ ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
Jun 29,2018, 9:58 AM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા