हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવેમ્બર
નવેમ્બર News
Grah Gochar 2023
નવેમ્બરમાં ધમાલ મચાવશે આ ગ્રહોનું મહાગોચર! એક બાદ એક નીકળશે લોટરી
Grah Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દર મહિને કેટલાક ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં આ 5 ગ્રહો શનિ, સૂર્ય, શુક્ર, બુધ અને મંગળ તેમના સ્થાનો બદલશે અને 5 રાશિના લોકોના જીવન પર શુભ અસર કરશે. જાણો કઇ 5 રાશિઓને આ સમયગાળામાં વિશેષ લાભ થવાનો છે.
Oct 26,2023, 18:29 PM IST
Food Inflation
મોંઘવારીની ચક્કીમાં પિસાતી જનતા માટે બેવડા માર જેવા સમાચાર
હાલમાં નવેમ્બર મહિનાનો ફૂડ ઇન્ફ્લેશન (ખાદ્યપદાર્થોની કિંમતમાં થતા વધારાનો દર) (Food inflation) ડબલ ડિજીટમાં 10.01 ટકા જેટલો નોંધાયો છે. મોંઘવારી ચક્કીમાં પીસાતી જનતા માટે આ સમાચાર બેવડા માર જેવા છે.
Dec 13,2019, 10:59 AM IST
રાજ્ય
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજુ લાગશે સમય
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમા હજુ સમય લાગશે. 18 તારીખથી મગફળીની ખરીદી શરુ થશે. પહેલા 15 નવેમ્બરથી ચાલુ કરવાની જાહેરાત કરાઈ હતી. 1 નવેમ્બરે ખરીદિ ચાલુ થયા બાદ કમોસમી વરસાદના પગલે ખરીદી સ્થગિત કરાઈ હતી.
Nov 13,2019, 12:43 PM IST
કમોસમી વરસાદ
ક્યાર બાદ હવે 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
Nov 1,2019, 13:57 PM IST
બેંકોમાં રજાઓ
આગામી મહિને 8 દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
ઓક્ટોબર પૂરો થવા આવ્યો છે. આ સાથે જ બેંકોની ઓક્ટોબરની રજાઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. ઓક્ટોબરમાં 11 દિવસ બેંકોનું કામકાજ બંધ રહ્યું હતું. નવેમ્બર શરૂ થવાનો છે
Oct 30,2019, 9:12 AM IST
બેંક
સમયસર ATM માંથી કાઢી લેજો પૈસા, આ મહિને 11 દિવસ બંધ રહેશે બેન્ક
આ મહિને દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો પણ છે. એવામાં જરૂરી છે કે તમે ફાઇનાશિયલ પ્લાનિંગ અત્યારથી જ કરી લો, જેથી તહેવારના સમયે પરેશાની ન થાય. આગળ વાંચો આ મહિને બેંક કયા-કયા દિવસે ખુલશે નહી.
Oct 1,2019, 10:20 AM IST
બેંક
આગામી મહિને 11 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ કરી લો જરૂરી કામનું પ્લાનિંગ
2 ઓક્ટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનના પહેલી રજા હશે. ત્યારબાદ 7 અને 8 ઓક્ટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે. આ પહેલાં 6 ઓક્ટોબરે રવિવાર છે. એટલે કે એકસાથે 3 દિવસ બેંક બંધ રહેશે.
Sep 27,2019, 11:30 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા