हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાંત
દાંત News
natural home remedies
દાંતનો દુઃખાવો તો દુશ્મનને પણ ના દેતા ભગવાન! થોડું દુઃખશે પણ આ ઉપાય કરી જુઓ
ઘણાં લોકોને દાંતની તકલીફ હોય છે. દાંતમાં સડો થઈ ગયો હોય, દાંતમાં દુઃખાવો થતો હોય કે પછી દાંતમાંથી લોહી નીકળતું હોય તો તેને અવગણવું નહીં. દાંતમાં ગમે તેવો સડો થયો હોય અપનાવો આ સરળ ઉપાય, જડમૂળથી દૂર થશે તકલીફ.
Jan 10,2024, 9:05 AM IST
Health Care Tips
ડોક્ટર ક્યારેય નહીં કહે, પણ આ છે આંખ, વાળ, દાંત અને ત્વચા ખરાબ થવાનું મુખ્ય કારણ
આ વિટામિનની ઉણપથી વાળ, દાંત અને ત્વચાને ખતરો! આંખોની રોશની ઓછી થવા લાગે છે, આ ખોરાક ખાવાથી થશે ફાયદો. ઘણી વાતો એવી હોય છે જે ડોક્ટરો ક્યારેય આપણને કહેતા નથી. પરંતુ અહીં જાણવા મળશે સાચી હકીકત...
Jan 8,2024, 8:19 AM IST
Teeth Yellowness
શું તમે મોઢાની દુર્ગંધ અને પીળા દાંતથી પરેશાન છો? આજે જ અપનાવો આ ઘરેલૂ ઉપચાર
દાંત પરથી પીળા ડાઘ દૂર કરવા માટે લોકો મોંઘા ડેન્ટિસ્ટ પાસે જાય છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરી દાંત સાફ કરી દે છે, પરંતુ આમ કરવાથી દાંત નબળા પડે છે. આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો.
Jul 4,2023, 23:29 PM IST
દાંત
દીપિકા જેવા દાંત ચમકાવવા હોય તો અપનાવો આ ટિપ્સ, પીળા દાંત મોતી જેવા ચમકશે
Yellow Teeth Home Remedies: ઘણા લોકો માવા અને ગુટખા ખાતા હોવાથી એમના દાંત પીળા પડી જાય છે. જેથી એમને જાહેરમાં આ બાબતની શરમ આવે છે. તમારી સાથે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અમે તમને 5 ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે.
Jun 1,2023, 15:39 PM IST
brighten
તમારા દાંતને પીળા કરી દેતી બીમારી શું છે અને સારવાર કેવી રીતે થાય છે?
આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો. પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો તો આ રામબાણ ઈલાજ અપનાવો.
Feb 12,2023, 22:43 PM IST
Teeth Yellowness
તમારા પીળા દાંત-મોઢાની દુર્ગંધથી પરેશાન છો? આ પાઉડરનો ઉપયોગ કરો, પછી જુઓ...
Teeth Cleaning Hacks: જો તમે પીળા દાંતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો, તો તમે આ હર્બલ પાવડરને તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.
Nov 19,2022, 11:39 AM IST
brighten
તમારા દાંતને પીળા કરી દેતી બીમારી શું છે અને સારવાર કેવી રીતે થાય છે?
આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો. પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો તો આ રામબાણ ઈલાજ અપનાવો.
Sep 14,2022, 21:29 PM IST
brighten
તમારા પીળા દાંતથી મેળવવો છે છુટકારો? આ રહ્યો ઘરેલું ઉપાય, મોતીની જેમ દાંત ચમકશે
ખાવાનો સોડા નેચરલ રીતે દાંતને સાફ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટમાં પણ થાય છે. તે આલ્કલાઇન પ્રકૃતિનું છે, જેના કારણે બેક્ટેરિયા વધતા નથી. જોકે વિજ્ઞાનમાં એવા કોઈ પુરાવા નથી કે ખાવાનો સોડા દાંતને સફેદ કરે છે.
Jan 1,2022, 11:33 AM IST
ગુજરાત
આ મામલે ગુજરાતીઓએ દક્ષિણ ભારતીય લોકોને પછાડ્યા, વાંચો અહેવાલ
દેશમાં સૌથી વધુ દુધનું ઉત્પાદન કરનાર અને વપરાશ કરનારા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. અહીંના લોકો ડેરીના ઉત્પાદનોની વધુ પસંદ કરે છે. જેમાં દૂધથી લઈને છાશ, પેડા, શ્રીખંડ, ખીર, પનીર, ચીઝ વગેરે સામેલ છે. વિપુલ પ્રમાણમાં જે રીતે વપરાશ થઈ રહ્યો છે તેની અસર તેમના દાંત ઉપર પણ જોવા મળી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ)ના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ગુજરાતના લોકોના દાંતમાં કેલ્શિયમનું પ્રમાણ દક્ષિણી રાજ્યો જેવા કે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના લોકો કરતા અનેક ગણું વધુ છે.
Dec 19,2018, 8:16 AM IST
Chhattisgarh
છત્તીસગઢમાં પાંચ દાત સાથે બાળકનો જન્મ: પુજા કરવા માટે લોકોનાં ટોળા ઉમટ્યાં
છત્તીસગઢના બલરામપુરમાં એક નવજાત બાળકના પાંચ દાંત જોઇને ડોક્ટર્સની ટીમ પણ પરેશાન થઇ ગઇ હતી
Aug 12,2018, 20:33 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો