हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તીડ આક્રમણ
તીડ આક્રમણ News
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: કોંગ્રેસના ધારાસભ્યો CM રૂપાણીને કરશે રજૂઆત
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો CM રૂપાણીને તીડના આક્રમણના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે પૂર્ણ કરી ઝડપથી સહાય મળે તે માટે રજૂઆત કરશે.
Jan 7,2020, 8:50 AM IST
government suddenly woke up
તીડનુ બીજુ ઝુંડ આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યુ: કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકાર
બનાસકાંઠા જિલ્લાને છેલ્લા ૧૨ દિવસથી તીડે બાનમાં લીધો છે. તીડના ત્રાસ અને તેના આક્રમણના કારણે પાકનો સફાયો થતાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે હવે સરકાર જાગી છે. વહીવટી તંત્ર કામે લાગ્યું છે, પરંતુ તીડને નિયંત્રણ કરવું હવે મુશ્કેલ બનતાં જિલ્લાકલેકટરે આજે એક સ્થાનિક અને કેન્દ્રના તીડ નિયંત્રણ અધિકારીઓની અગત્યની બેઠક બોલાવી હતી.
Dec 25,2019, 18:40 PM IST
Cumin Crop
બનાસકાંઠામાં તીડના આક્રમણથી જીરૂનો પાક નષ્ટ, જાણો શું કહેવું છે ખેડૂતોનું, જુઓ Video
બનાસકાંઠામાં તીડના આક્રમણથી જીરૂનો પાક નષ્ટ, જાણો શું કહેવું છે ખેડૂતોનું
Dec 25,2019, 16:35 PM IST
Locusts Attack
કચ્છમાં ફરી તીડનું આક્રમણ, ખેડૂતો ચિંતામાં
કચ્છમાં ફરી તીડનું આક્રમણ, ખેડૂતો ચિંતામાં
Dec 25,2019, 16:30 PM IST
Cumin Crop
બનાસકાંઠામાં તીડના આક્રમણથી જીરૂના પાકનો સફાયો
બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી મોટી સંખ્યામાં તીડોએ આક્રમણ કર્યું છે. બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી તીડે આક્રમણ કરતાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક નષ્ટ થઈ ગયો છે. તીડોના ઝુંડોએ વાવના 10 થી વધારે ગામોમાં ધામા નાખીને ખેડૂતોના પાકનો સફાયો કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ, કારેલી ગામમાં જીરાના પાકનું વાવેતર કરતા ખેડૂતોનો જીરાનો પાક સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. ત્યારે મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે. રાજ્યના કૃષિ મંત્રીએ પણ ગઈકાલે આ વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોના નુકશાનનો તાગ મેળવીને તેમને હૈયાધારણ આપી છે.
Dec 16,2019, 16:35 PM IST
કચ્છ
તીડનો તરખાટ: ખેતીના પાક પર પાકિસ્તાની તીડ ત્રાટક્યા
કચ્છના સરહદી લખપત તાલુકામાં સૂકા વિસ્તારમાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે. લખપતના 15 અને અબડાસાના 3 અને નખત્રાણાના 3 ગામોમાં તીડ દેખાયા છે. ત્યારે આ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ભૂજ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. હાલ કચ્છના કુલ 88 હેક્ટરમાં તીડ દેખાયા છે. આ તમામ વિસ્તારોમાં હાલ દવાનો છંટકાવ ચાલુ છે.
Oct 23,2019, 12:47 PM IST
કચ્છ
કચ્છમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં
કચ્છના સરહદી લખપત તાલુકામાં સૂકા વિસ્તારમાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે. લખપતના 15 અને અબડાસાના 3 અને નખત્રાણાના 3 ગામોમાં તીડ દેખાયા છે. ત્યારે આ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ભૂજ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. હાલ કચ્છના કુલ 88 હેક્ટરમાં તીડ દેખાયા છે. આ તમામ વિસ્તારોમાં હાલ દવાનો છંટકાવ ચાલુ છે.
Oct 23,2019, 11:31 AM IST
Trending news
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો
Town Education Committee
સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા
Ahmedabad SOG
જરૂરીયાત પૂરી કરવા MBA ભણેલો યુવક બની ગયો ડ્રગ પેડલર, યુવતી સાથે મળી કરતો હતો વેચાણ
HMPV
ભારતમાં એક દિવસમાં HMPVના 5 નવા કેસ, દેશમાં દહેશત વચ્ચે ICMRએ આપી ડરામણી ચેતવણી
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ તારીખે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, આ ખેલાડીઓ ટીમમાં કન્ફર્મ
lifestyle
રાત્રે લગાવો આ ગ્રીન પેક, સાફ થઈ જશે એક્નિ-પિમ્પલ, મળશે બેદાગ નિખાર
State Monitoring Cell
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: આ માટે લેવાયો નિર્ણય