हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તારા સુતરિયા
તારા સુતરિયા News
Tara sutariya
TARA SUTARIA કરતા પણ હોટ છે તેની બહેન પિયા સુતારિયા
PIA SUTARIYA: બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓ અને ખાસ યંગ ટેલેન્ટની વાત આવે ત્યારે તારા સુતરિયા(TARA SUTARIYA)નું નામ સામે જરૂર આવે છે. તારા સુતરિયાની ખૂબસુરતીના બહુ બધા દીવાના છે. તારા સુતરિયાને જુડવા બહેન છે અને તેની સુંદરતાનો પણ કોઈ મુકાબલો નથી.. તારાની બહેન પણ મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતાના મામલે ટક્કર આપે છે. અમે તમને આજ બતાવીશું તારા સુતરિયાની બહેન શું કરે છે? સાથે અહીં તેમની સુંદર તસ્વીરો પણ બતાવીશું.
Mar 3,2023, 16:56 PM IST
તારા સુતરિયા
Tara Sutariya અને Aadar Jain ના લગ્નને લઇને આવ્યા મોટા સમાચાર
આદરના પરિવાર સાથે તારાની ઘણી તસવીરો વાયરલ થઇ હતી પરંતુ તેમની તરફથી આ મોસ્ટ અવેડેટ લગ્નને લઇને એક મોટું નિવેદન સામે આવ્યું છે.
Oct 18,2020, 14:44 PM IST
Student Of The Year 2
કેવી છે Student of the Year 2?
ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' આજે રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. આ ટ્રેલરમાં જોવા મળતી કહાણી ટાઇગર શ્રોફ બાદ પોતાને પ્રૂવ કરવા અને સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરનો ખિતાબ જીતવાની જંગની આસપાસ ફરે છે.
May 10,2019, 13:19 PM IST
તારા સુતરિયા
રિલીઝ થયું 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' નું TRAILER, છવાઇ ગઇ તિકડી
ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જ્યારથી ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' બનાવવાનું શરૂ થઇ ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. ગત બે દિવસોમાં ફિલ્મના 5 પોસ્ટર રિલીઝ થયા તો બીજી તરફ ફિલ્મનું જોરદાર ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે.
Apr 12,2019, 16:28 PM IST
તારા સુતરિયા
સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2: પોસ્ટર રિલીઝ થતાં ટ્રોલ થઇ તારા સુતરિયા
તારા સુતરિયા 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ની સાથે બોલીવુડમાં કેરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા અનન્યા પાંડે પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ગુરૂવારે ફિલ્મના કેટલાક નવા પોસ્ટર રિલીઝ કર્યા, જેમાં પહેલીવાર તારા સુતરિયા અને અનન્ય પાંડેનો અવતાર સામે આવ્યો. 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ના આ નવા પોસ્ટર્સને તારા સુતરિયાએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો.
Apr 12,2019, 10:52 AM IST
અહાન શેટ્ટી
સાજિદ નડીયાદવાલાની આગામી ફિલ્મમાં અહાન શેટ્ટીની હિરોઇન બનશે આ અભિનેત્રી!
નિર્દેશક મિલન લૂથરિયા જે ડર્ટી પિક્ચર માટે લોકપ્રિય અભિનેત્રી વિદ્યા બાલન રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે, હવે પોતાની આગામી ફિલ્મમાં તારા સુતરિયા સાથે કામ કરવા માટે તૈયાર છે. ફિલ્મ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થવાની આશા છે. પ્રોડક્શન હાઉસ (એનજીઇ)એ આ પહેલાં તેલુગૂની પ્રસિદ્ધ ફિલ્મ આરએક્સ 100ના રિમેકની સાથે બોલીવુડમાં અહાન શેટ્ટીને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
Mar 27,2019, 15:53 PM IST
સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા પછી હવે સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ 11 વર્ષ નાની સુપરહોટ એક્ટ્રેસ !
બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ જ્યારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી ત્યારથી તેનું નામ આલિયા ભટ્ટ સાથે જોડાયેલું હતું
Mar 16,2019, 13:53 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ