TARA SUTARIA કરતા પણ હોટ છે તેની બહેન પિયા સુતારિયા, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

PIA SUTARIYA: બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓ અને ખાસ યંગ ટેલેન્ટની વાત આવે ત્યારે તારા સુતરિયા(TARA SUTARIYA)નું નામ સામે જરૂર આવે છે. તારા સુતરિયાની ખૂબસુરતીના બહુ બધા દીવાના છે. તારા સુતરિયાને જુડવા બહેન છે અને તેની સુંદરતાનો પણ કોઈ મુકાબલો નથી.. તારાની બહેન પણ મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતાના મામલે ટક્કર આપે છે. અમે તમને આજ બતાવીશું તારા સુતરિયાની બહેન શું કરે છે? સાથે અહીં તેમની સુંદર તસ્વીરો પણ બતાવીશું.

TARA SUTARIA કરતા પણ હોટ છે તેની બહેન પિયા સુતારિયા, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

PIA SUTARIYA: બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓ અને ખાસ યંગ ટેલેન્ટની વાત આવે ત્યારે તારા સુતરિયા(TARA SUTARIYA)નું નામ સામે જરૂર આવે છે. તારા સુતરિયાની ખૂબસુરતીના બહુ બધા દીવાના છે. તારા સુતરિયાને જુડવા બહેન છે અને તેની સુંદરતાનો પણ કોઈ મુકાબલો નથી.. તારાની બહેન પણ મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતાના મામલે ટક્કર આપે છે. અમે તમને આજ બતાવીશું તારા સુતરિયાની બહેન શું કરે છે? સાથે અહીં તેમની સુંદર તસ્વીરો પણ બતાવીશું..

1. કોણ છે પિયા સુતરિયા?
તારા સુતરિયાની બહેનનું નામ પિયા સુતરિયા છે. પિયા ખૂબ જ સુંદર છે. તેના ફોટા સોશિયલ મીડિયામાં બબાલ મચાવે છે. ફોલોઅર્સ તેની ખૂબસુરતીના દીવાના બની ગયા છે. તારા સુતરિયાની બહેન પિયા સુતરિયાના ફોટોઝ પર તેના વખાણ કરતી ઢગલાબંધ કોમેન્ટ્સ કરે છે.

No description available.

2. પિયા અને તારા છે જુડવા બહેન
પિયા સુતરિયા (PIA SUTARIYA)અને તારા સુતરિયા (TARA SUTARIYA)બંને જુડવા બહેનો છે. જુડવા હોવા છતાં તેની બહેન તારા સુતરિયા જેવી લાગતી નથી. બંનેના ચહેરામાં ઘણો અંતર છે તે જોઈ શકાય છે. હા પરંતુ બંને બહેનો તેટલી જ ગ્લેમરસ છે..

No description available.

3.બૈલેરીના ડાન્સર છે પિયા સુતરિયા
તારા સુતરિયા (TARA SUTARIYA)ની બહેન પિયા સુતરિયા (PIA SUTARIYA)કમાલની બૈલેરીના ડાન્સર છે. પિયાએ બૈલેરીના ડાન્સ કરતા ઘણા ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટોઝમાં પિયાએ પોતાના ટૉ પર પિયાએ પર્ફેક્ટ પોઝ આપ્યા છે.

No description available.

4. લાઈમલાઈટથી દૂર કહે છે પિયા
તારા સુતરિયાની બહેન ભલે સોશિયલ મીડિયામાં એકટિવ છે,પરંતુ તે બોલિવુડનો હિસ્સો નથી. હાલ તે ગ્લેમરસ વર્લ્ડ અને લાઈમલાઈટથી દૂર રહે છે. હાલ તે કોઈ પ્રોડકશન હાઉસમાં કામ કરે છે કે કોઈ ફિલ્મમાં આવવાની છે કે નહીં તેની કોઈ જાણકારી બહાર આવી નથી.

No description available.

5. બંને બહેનો વચ્ચે છે જબરદસ્ત બોન્ડિંગ
પિયા સુતરિયા (PIA SUTARIYA)અને તારા સુતરિયા (TARA SUTARIYA)બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. બંને સાથે ઘણી તસ્વીરો શેર કરતી હોય છે. ફેન્સ પિયા સુતરિયાને સુંદરતાના મામલે તારાથી તેને ઓછી આંકતા નહીં

No description available.

6. પર્ફોમિંગ આર્ટિસ્ટ છે પિયા
તારા સુતરિયાની (TARA SUTARIYA)બહેન  પિયા સુતરિયા (PIA SUTARIYA) મ્યુઝિકલ થિયેટર એક્ટ્સ પણ કરે છે. તે એક પરફોર્મિંગ આર્ટિસ્ટની સાથે બ્લોગર પણ છે

No description available.

7. સોશિયલ મીડિયામાં રહે છે એક્ટિવ
તારા સુતરિયાની બહેન પિયા સુતરિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. દર બે કે ત્રણ દિવસે ખૂબસુરત ફોટોઝ અને ડાન્સના વીડિયો મૂકી તે ફોલોઅર્સના દિલ જીતી લે છે

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news