हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તાજમહેલ
તાજમહેલ News
Tajmahal
તાજમહેલના ઉપરથી કેમ વિમાન ઉડતા નથી? ખાસ કારણથી લેવાયો હતો આ નિર્ણય
No Fly Zone In India : શુ તમે જાણો છો કે, તાજમહેલની ઉપરથી ક્યારેય વિમાન (Taj Mahal Is No Fly Zone) ઉડતા નથી. આ કારણ બહુ જ ઓછા લોકો જાણતા હશે. ત્યારે જાણી લો આ નિર્ણય ક્યારે લેવાયો હતો અને તેની પાછળ શું કારણ છે
Sep 11,2022, 15:02 PM IST
donald trump
Photos: તાજમહેલ જોઈને બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ 'Thank you India'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આગરામાં પ્રેમની નિશાની તાજમહેલની મુલાકાત લીધી હતી. પોતાની પત્ની સાથે તાજમહેલ જોવા પહોંચેલા ટ્રમ્પે અહીં ઐતિહાસિક વારસાની જાણકારી લીધી અને આ યાત્રા માટે ભારતના લોકોનો આભાર પણ માન્યો હતો. જુઓ ટ્રમ્પની આ યાત્રાની ખાસ તસવીરો...
Feb 24,2020, 19:40 PM IST
donald trump
તાજની સુંદરતા જોઈને દીવાના બની ગયા ટ્રમ્પ, જાણો વિઝિટર બુકમાં શું લખ્યું?
તાજમહેલની સુંદરતા જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચકિત થઈ ગયા છે.
Feb 24,2020, 17:59 PM IST
donald trump
ટ્રમ્પે વિઝિટર બુકમાં લખ્યો સંદેશ- ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે તાજમહેલ
તાજમહેલની મુલાકાત લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે આગરા પહોંચી ગયા છે.
Feb 24,2020, 18:36 PM IST
Taj Mahal
સસ્તામાં તાજમહેલના દિદાર કરવાનો નવો મોકો મળ્યો મુસાફરોને, એ પણ ચાંદની રાતમ
ચાંદની રાતમાં તાજમહેલ (Taj Mahal) ના દિદાર કરવાની ઈચ્છા હોય અને નાઈટ વ્યૂની ટિકીટ નથી મળી રહી તો મુસાફરોને હવે નિરાશ થવાની જરૂર નથી. મુસાફરોની ઈચ્છા પૂરી કરવા માટે મેનેજમેન્ટ, પોલીસ અને એડીએ દ્વારા તાજમહેલની એકદમ પાછળ નવું લોકેશન ઉભુ કરાયું છે. યમુના કિનારે ઐતિહાસિક મહતાબ બાગ (Mehtab Bagh) થી દિવસે અને ચંદ્રની રોશનીમાં તાજના દિદાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાજ્યમંત્રી ડો.જીએસ ધર્મેશે આગ્રા (Agra) ના અધિકારીઓ સાથએ મહતાબ બાગથી તાજ વ્યૂ પોઈન્ટ (New View Point Of Taj Mahal) નું ઉદઘાટન કર્યું.
Nov 17,2019, 10:45 AM IST
તાજમહેલ
હવે તાજમહેલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાશો તો ચૂકવવી પડશે વધુ રકમ
તાજમહેલ નિહાળવા માટેની હવે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, સાથે જ તાજમહેલમાં ટૂંક સમયમાં નવી કોઈન સિસ્ટમ પણ લાગુ કરાશે અને નવી વ્યવસ્થા અનુસાર તાજમહેલમાં ટિકિટ સ્કેન કર્યા પછી જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે
Jun 13,2019, 12:15 PM IST
સાત અજાયબી
PHOTO: સસ્તામાં કરી શકશો દુનિયાની સાત અજાયબીઓની ટુર
જો તમે દુનિયાના સાત અજુબા જોવા માંગો છો અને તમને વધુ રૂપિયા પણ ખર્ચ કરવા નથી, તો હવે તમારો આ વિચાર તમે અમલી મૂકી શકો છો. આ માટે તમારે દેશની બહાર જવાની જરૂર નથી. તમે દિલ્હીમાં જ આ અજુબાના દીદાર કરી શકો છો.
Feb 11,2019, 13:15 PM IST
Taj Mahal
તાજમહેલ જોવો બન્યો મોંઘો, જાણો વિગત
દુનિયાની સાતમી અજાયબી કહેવાતા તાજમહેલને જોવો હવે આકરો બન્યો છે. તાજમહેલ જોવા લેવાતી 50 રૂપિયા એન્ટ્રી ફીમાં પાંચ ગણો વધારો કરીને હવેથી 250 રૂપિયા કરવામાં આવી છે.
Dec 10,2018, 12:04 PM IST
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
1971નું યુદ્ધ : કાળું કપડું અને પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો હતો આખો તાજમહેલ
પાકિસ્તાની વાયુ સેનાના હવાઈ હુમલાઓને પગલે દેશમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે છતાં સંગેમરમરથી બનાવેલ તાજમહેલ રાતમાં પણ ચમકતો હતો. આવામા ખતરો એ હતો કે, પાક વાયુ સેનાના લડાકુ વિમાન તાજમહેલને પોતાનુ નિશાન બનાવી શકે છે.
Dec 3,2018, 10:25 AM IST
તાજમહેલ
તાજમહેલમાં નમાઝ બાદ હવે પૂજા કરવામાં આવી, બજરંગ દળે કહ્યું આગળ પણ કરીશું
બજરંગ દળની મહિલા સભાના જિલ્લા અધ્યક્ષ મીના દિવાકર તેમના કાર્યકર્તાઓ સાથે તાજમહેલમાં ગયા હતા અને અહીં અગરબત્તી સળગાવીને શ્લોકોનું પઠન કર્યું હતું
Nov 17,2018, 16:28 PM IST
નમાજ સુપ્રીમ કોર્ટ
VIDEO: સુપ્રીમના આદેશના લીરેલીરા ઉડ્યા, તાજમહેલમાં પર્યટકોએ નમાજ અદા કરી
તાજમહેલની અંદર સ્થિત શાહી મસ્જિદમાં નમાજ પઢવાના મુદ્દે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ના પાડી હોવા છતાં કેટલાક લોકોએ ટિકિટ ખરીદીને તાજમહેલની અંદર નમાજ પઢી.
Nov 14,2018, 15:10 PM IST
Taj Mahal
તાજમહેલને લઈને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, સંરક્ષણ આપો અથવા પાડી દો
તાજમહેલની દુર્દશાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.
Jul 11,2018, 18:15 PM IST
સુપ્રીમ કોર્ટ
તાજમહેલમાં બહારના લોકો નમાજ અદા કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે તાજમહેલમાં બહારના લોકોને નમાજ અદા કરવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
Jul 9,2018, 14:35 PM IST
Trending news
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર
afghanistan news
પાકિસ્તાની સ્વરૂપવાન કેદીના પ્રેમમાં પડ્યો અફઘાની જેલર, પાર કરી નાંખી તમામ હદો, પછી.
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ