हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તબીબોની હડતાળ
તબીબોની હડતાળ News
gujarat corona update
તબીબોની હડતાળનો સુખદ અંત, સરકારે માની તમામ માંગણીઓ...
એક દિવસ હડતાળ મોકૂફીની જાહેરાત કરનારા હડતાળિયા ડૉક્ટરો સાથે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, ACS સાથે બેઠક થઈ હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો છે. બેઠક બાદ GMTa ના પ્રેસિડેન્ટ ડોકટર રજનીશ પટેલે જણાવ્યુ કે, સરકારે જે હૈયાધારણા આપી, જે મુદ્દા ઉકેલ્યા એ માટે આભારી છીએ. 2012 થી કેટલાક મુદ્દાઓ બાકી હતા, જેનો અંત આવ્યો છે. સરકારે અમારી તમામ માગણીઓ પૂરી કરી છે. સેવા વિનિયમિત, એડકોહ સેવા, બઢતી આપવી, ઉચ્ચતર પગાર ધોરણ આપવું સ્વીકારી લેવાયું છે. સરકારે હકારાત્મક અભિગમ બતાવ્યો છે એ પછી હડતાળ પાછી ખેચીએ છીએ. અમારી જગ્યાઓ ખાલી છે એ અંગે પણ આજે જગ્યાઓ ભરવા વાત થઈ છે. કોવિડ વખતે ડોકટરોએ જાનની બાજી લગાવી છે, સરકારે એ માટે ટેકો આપ્યો છે.
Jan 20,2022, 13:17 PM IST
gujarat corona update
ઘીના ઠામમાં ઘી ઠર્યું, સરકારી વાટાઘાટો બાદ તબીબોની એક દિવસની હડતાળ મોકૂફ
રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ મોકૂફ રાખવાની મોડી રાતે જાહેરાત કરાઈ છે. આરોગ્ય વિભાગ સાથે વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. આરોગ્ય વિભાગ, અધિક મુખ્ય સચિવ સાથે તબીબોની પડતર માગને લઈને આરોગ્યમંત્રી બેઠક કરશે.
Jan 20,2022, 7:47 AM IST
IMA
ભરૂચ : ડોક્ટરની હડતાળ વચ્ચે સારવાર ન મળતા 17 વર્ષના કિશોરનું મોત
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાનપણથી જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત એક સગીરને યોગ્ય તેમજ સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ તબીબોની હડતાળના પગલે સિવિલમાં એક પણ ફિઝિશિયન ન હોય કે બહારથી પણ ન બોલાવી શક્તા પૂરતી સારવારના અભાવે સગીરનું મોત નિપજ્યું હોવાનું સિવિલ સત્તાધીશોએ સ્વીકાર્યું હતું.
Jun 18,2019, 8:23 AM IST
IMA
ડોક્ટર પર હુમલાની અસર ગુજરાતમાં પણ, હડતાળ પર ઉતર્યા હજારો તબીબ
બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલાની અસર દેશભરમાં થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તબીબો હડતાળ પર ઉત્રયા છે. બંગાળના હુમલાના સહકારમાં રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે.
Jun 17,2019, 13:04 PM IST
ડોક્ટર
ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, હોસ્પિટલોમાં ઓપીડી બંધ, દર્દીઓની હાલત ખરાબ
પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે.
Jun 17,2019, 9:18 AM IST
Trending news
surat
સુરતમાં એકસાથે 3 બાળકીના મોત, આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું
garlic
Garlic: ઘીમાં શેકેલું લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો
Raj Kundra
ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
Ahmedabad
અમદાવાદ દેશમાં સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારું શહેર બન્યું, નવા રિપોર્ટમાં થયો ખુલાસો
bangladesh
સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
Ishan Kishan
ગજબ તૂટી પડ્યો ઈશાન કિશન...ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોઈ સિલેક્ટર્સને પણ થતો હશે પસ્તાવો!
Neeru Bajwa
મમતા કુલકર્ણીના ગાયબ થતા આ બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગઈ હતી સુપરસ્ટાર, ઓળખી તમે?
cyclone
ઘરમાં જ રહેજો...આજનો દિવસ 'ખતરનાક'; 7 રાજ્યો માટે ચેતવણી, વાવાઝોડું તબાહી મચાવશે
URIC ACID
સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો તુરંત મટશે
Maharashtra politics
શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ