हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
454/ 7
(113)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Traffic
Traffic News
ZEE 24 Kalak Original Video
રાજકોટમાં ટ્રાફિકથી ભરચક રસ્તા પર અપાયો ભયજનક ડ્રાઈવિંગનો મેમો
A memo for dangerous driving was issued on a busy road in Rajkot, the driver alleged that the memo was false.
Dec 23,2024, 15:37 PM IST
accident
કારે પહેલા મારી ટ્રેક્ટરને ટક્કર અને પછી બાઈકને ઢસડી ગઈ,અકસ્માતનો Shocking Video
A car coming at full speed first hit my tractor and then dragged my bike, Shocking Video of the accident!
Dec 17,2024, 11:45 AM IST
gujarat news
ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...
જ્યાં હજારો વાહનોની અવરજ્વર થતી હોય એવા મુખ્ય રસ્તા પર વચ્ચોવચ પડેલા મોટા ખાડાઓના પગલે અનેક વખત લોકોના વાહનોમાં નુકસાન થવા અને અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં ઘોર નિદ્રાંમાં પોઢેલાં તંત્રની આંખ ઉગડતી નથી.
Oct 2,2024, 14:34 PM IST
ZEE 24 Kalak Original Video
સુરત: કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ 56 પર ભરાયા પાણી, અવર-જવર માટે રાજ્યધોરી માર્ગ થયો બંધ
Surat: Keem-Mandvi state highway 56 water filled, state highway closed for traffic
Sep 3,2024, 13:15 PM IST
ZEE 24 Kalak Original Video
મોરબી-લીલાપર વચ્ચેનો પુલ થયો ધરાશાયી, અચાનક જ પુલ બેસી જતા વાહન વ્યવહાર ઠપ્પ
The bridge between Morbi-Lilapar collapsed, suddenly the bridge collapsed and the traffic came to a standstill
Sep 2,2024, 14:50 PM IST
havy rainfall
ગુજરાતને દેશ સાથે જોડતો મહત્ત્વનો માર્ગ બંધ, લોકોના સ્થળાંતર માટે 10 ટીમો તૈનાત
ગુજરાતમાં ભારે વરસાદને પગલે સ્થિતિ બદથી બદતર બની...ઘણી જગ્યાએ વરસાદી પાણીના કહેરમાં ફસાયા લોકો. હજુ પણ ક્યાંક રેડ તો ક્યાંક વરસાદને પગલે અપાયું છે ઓરેન્જ અલર્ટ...ધબકારા વધી જાય એવી આગાહીઓ આવી રહી છે સામે...ત્યારે ગુજરાતને દેશ સાથે જોડતો એક મહત્ત્વનો રસ્તો કરાયો છે બંધ...
Aug 27,2024, 16:17 PM IST
ZEE 24 Kalak Original Video
વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત....
Flooding in Auranga in Valsad, people's lives in chaos due to inundation of low-lying areas.
Aug 25,2024, 10:55 AM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મુશળધાર વરસાદ, અનેક રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો; વાહનોની ગતિ થંભી
Scenes of torrential rains in Rajasthan's Sawai Madhopur, rivers flowing across several roads; Vehicles stopped moving
Aug 23,2024, 13:35 PM IST
ZEE 24 Kalak Original Video
સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઈનના થાંભલે ચઢ્યો યુવક...!
સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઈનના થાંભલે ચઢ્યો યુવક...! ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ નીચે ઉતાર્યો....
Aug 23,2024, 9:47 AM IST
ZEE 24 Kalak Original Video
ભાવનગર-સોમનાથ હાઈવે પર આવી ચઢ્યો મહાકાય અજગર, રસ્તા પર વાહનો થંભી ગયા....
ભાવનગર-સોમનાથ હાઈવે પર આવી ચઢ્યો મહાકાય અજગર, રસ્તા પર વાહનો થંભી ગયા....
Aug 22,2024, 15:20 PM IST
ZEE 24 Kalak Original Video
સુરતમાં મહિલા પોલીસકર્મી અને વાહનચાલક વચ્ચે બબાલ, સિગ્નલ પર ઉભા રહેવાનું કહેતા થઈ માથાકૂટ
In Surat, a woman policeman and a motorist clashed, asking them to stop at the signal.
Aug 18,2024, 16:35 PM IST
ZEE 24 Kalak Original Video
ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવતો ઈન્દોરનો 10 વર્ષનો આદિત્ય, સ્વ-રચિત ગીતો ગાઈને લોકોને કરે છે જાગૃત
10-year-old Aditya from Indore sings self-composed songs to create awareness about traffic rules.
Aug 18,2024, 12:10 PM IST
ZEE 24 Kalak Original Video
તાપીમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર, હીરાવાડીથી બરડીપાડા ગામ તરફ જતો રોડ તૂટતા વાહન વ્યવહાર બંધ
Due to heavy rain in Tapi, the road leading to Bardipada village from flood, Hirawadi in the rivers was broken and traffic was stopped.
Jul 26,2024, 13:00 PM IST
gujarat news
કેમ વિકાસથી વંચિત છે ગોતાનો વંદેમાતરમ વિસ્તાર? કયા નેતાને આવે છે પેટમાં ચૂંક?
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર છે ગોતા. ગોતા વિસ્તારમાં મકાનોના ભાવ તો આકાશને આંબી રહ્યાં છે. પણ જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે અહીં રોડ રસ્તાની સુવિધા, રેલવે ઓવરબ્રિજનો ડખ્ખો, વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, ટ્રાફિક જેવા અનેક પ્રશ્નો વર્ષોથી ઠેરના ઠેર છે.
Jul 12,2024, 18:05 PM IST
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી
Ahmedabad New Bridge : અમદાવાદના સિંધુભવન, શીલજ સર્કલ પાસે બે બ્રિજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આ જંક્શન પર હવે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે
Jul 2,2024, 16:41 PM IST
Ahmedabad
બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્ત
AMTS Bus Accident: રવિવારે સાંજે અમદાવાદ ના સેટેલાઇટ (Satelite Ahmebad) વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર (Star Bazar) નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. AMTS બસ ચાલક ની બ્રેક ફેલ થઈ જાય અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલક એ એક નહિ બે નહિ પણ 8 વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો. અક્સ્માત થતા લોકો ની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા.
May 13,2024, 12:01 PM IST
Vadodara City
ભારે વાહનો વિરુદ્ધ આ શહેરમાં પોલીસે કરી સર્જીકલ સ્ટ્રાઇક! 160થી વધુ વાહનો ડિટેઈન
વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં પ્રતિબંધિત સમયે પ્રવેશતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહનચાલકો તેમજ રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે.
Apr 12,2024, 19:17 PM IST
AMC
અમદાવાદમાં હવે લોકોને સિગ્નલ પર ફૂવારાથી ઠંડા કરાશે, ક્યાં લગાવવામાં આવ્યો આ ફુવારો?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે. જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
Apr 10,2024, 18:44 PM IST
AMC
અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત આપવા તંત્રએ લગાવ્યો પાણીનો છંટકાવ કરતો 'ફુવારો'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એક ચાર રસ્તા પર લગાવાયા સ્પ્રિંકલર. પાઈલોટ પ્રોજેકટ સફળ થાય તો શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર તંત્ર દ્વારા વ્યવસ્થા કરાશે.
Apr 11,2024, 15:12 PM IST
gujarat news
હવે મુંબઈ-દિલ્લી કરતા પણ અમદાવાદમાં કડક કાયદો! પોલીસ-પાલિકા ભેગા થઈને ફાડશે મેમો
હવેથી પોલીસ અને પાલિકા બન્ને રાખશે તમારી હરકતો પર નજર. AI એટલેકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે.
Mar 20,2024, 16:23 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ