हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઝીરો
ઝીરો News
બોલીવુડ ખાન
12 વર્ષમાં પહેલીવાર થયું હતું આવું, જ્યારે 2018માં 3 ખાન આ રેસમાંથી થયા હતા બહાર
બોલીવુડના ખાન્સ આમિર ખાન (Aamir khan), સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમયથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યા છે. દર્શને આ ત્રણેયની ફિલ્મોની આતુરતા રહે છે.
May 14,2020, 12:14 PM IST
શાહરૂખ ખાન
શાહરૂખે સાઇન કરી પોતાની આગામી ફિલ્મ, આ ડાયરેક્ટરની ફિલ્મમાં જોવા મળશે
તાજેતરમાં જ તમિલ ડાયરેક્ટર એટલી (Atlee)ની ફિલ્મ બિગિલ (Bigil)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના લીડ એક્ટર તમિલ સુપરસ્ટાર વિજય છે. આ ફિલ્મના પ્રમોશન ઇવેન્ટ દરમિયાન જ ફિલ્મ ડાયરેક્ટર હરિશ શંકર (Harish Shankar)એ એક મોટો ખુલાસો કર્યો છે.
Oct 24,2019, 16:35 PM IST
કેઆરકે
આ અભિનેતાએ શાહરૂખને લીધો નિશાના પર, 5 વર્ષથી કેમ આપી રહ્યા નથી હિટ ફિલ્મ
2008માં આવેલી ફિલ્મ 'દેશદ્વોહી'થી પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર અને પોતાના વિવાદિત ટ્વિટ્સના લીધે હંમેશા ચર્ચામાં રહેનાર કમાલ આર ખાન (કેઆરકે) ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. તેમણે રવિવરે (14 એપ્રિલ)ના રોજ એક ટ્વિટ કરી બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન પર સવાલ ઉઠાવ્યા. તેમણે આ ટ્વિટ દ્વારા જણાવ્યું કે આખરે કેમ ગત 5 વર્ષોથી શાહરૂખ ખાન કેમ કોઇ મોટી હિટ ફિલ્મ આપી રહ્યા નથી.
Apr 15,2019, 11:19 AM IST
Yearender 2018
Yearender 2018 : બોક્સઓફિસ પર આ ફિલ્મોએ કર્યો ધબડકો
Dec 31,2018, 12:00 PM IST
કેજીએફ
Box Office : 'કેજીએફ'નો Zeroને ઝટકો
કેજીએફ અને ઝીરો સાથે રિલીઝ થઈ છે
Dec 27,2018, 18:15 PM IST
actor shah rukh khan
અબરામને ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છે છે શાહરૂખ ખાન, આ છે કારણ
શાહરૂખ ખાન ભલે તે ઈચ્છા રાખે કે, પોતાની પુત્રી સુહાના અને મોટો પુત્ર આર્યન ફિલ્મોમાં આવે, પરંતુ અબરામને તે એક્ટર નહીં ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છે છે. આવો જાણીએ કેમ?
Dec 25,2018, 16:12 PM IST
zero
આ ફિલ્મે ધૂળ ચટાડી શાહરૂખની બહુ ગાજેલી 'ઝીરો'ને
સુપરસ્ટાર શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ઝીરોનો બોક્સઓફિસ પર બિઝનેસ ધીમેધીમે ઘટી રહ્યો છે.
Dec 24,2018, 17:20 PM IST
ઝીરો
પહેલા દિવસે BOX OFFICE પર હીરો બની 'ZERO', ભેગા કર્યા આટલા કરોડ
સમીક્ષકોનું માનવું હતું કે આ ફિલ્મ પહેલા દિવસે 35થી 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે
Dec 22,2018, 17:11 PM IST
કેટરિના કૈફ
'ઝીરો'ની વાર્તામાં છુપાયેલું છે કેટરિના અને રણબીરના બ્રેકઅપનું રહસ્ય
ઝીરોમાં શાહરૂખ ખાને વામન બઉઆ સિંહનો રોલ કર્યો છે
Dec 21,2018, 18:34 PM IST
ઝીરો
BOX OFFICE : પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી શકે છે 'ZERO'
આ ફિલ્મમાં શાહરૂખ ખાન 'બઉઆ'ના રોલમાં જોવા મળી રહ્યો છે
Dec 21,2018, 15:19 PM IST
ઝીરો
શું કામ જોવી જોઈએ શાહરૂખ ખાનની 'ZERO' ? જાણો પાંચ પોઇન્ટમાં
ડિરેક્ટર આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ જોવા મળી રહ્યા છે
Dec 21,2018, 14:42 PM IST
ફિલ્મ
ઝીરો કે હિરો ? કેવી છે શાહરૂખ ખાનની આજે રિલીઝ થયેલી ફિલ્મ
આ ફિલ્મના લેખક હિમાંશુ શર્મા અને ફિલ્મમેકર આનંદ એલ. રાયની જોડી આ પહેલાં રાંઝણા (2013), તનુ વેડ્સ મનુ (2011) અને તનુ વેડ્સ મનુ રિટર્ન (2015) જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ તો જોરદાર છે પણ સ્ક્રિપ્ટ વામણી સાબિત થઈ છે. . મેરઠથી મંગળ સુધીના રોમાન્સમાં વિજ્ઞાન, બીજા ગ્રહની યાત્રા અને અમર પ્રેમ જેવા અનેક આઈડિયા અજમાવવામાં આવ્યા છે. હવે પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ એટલું બધુ બતાવવામાં કોઈપણ વિચારને વ્યવસ્થિત ન્યાય કરી નથી શકતી. અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર દર્શકોને જોવી ગમે તેવી છે પણ આ ક્ષણો તરત ગાયબ થઈ જાય છે
Dec 21,2018, 12:21 PM IST
શાહરૂખ ખાન
શાહરૂખ અને અનુષ્કા કમર કસીને કરી રહ્યા 'ઝીરો'નું પ્રમોશન
Dec 17,2018, 11:42 AM IST
ઝીરો
રિલીઝ થયું ZEROનું 'હુસ્ન પરચમ' ગીત, અલગ અંદાજમાં જોવી મળી કેટરીના કેફ
આ ફિલ્મમાં શાહરૂખ ખાન બઉઆના કિરદારમાં જોવા મળશે. તો અનુષ્કા શર્મા પણ આ ફિલ્મમાં એક ચેલેન્જિંગ પાત્રની ભૂમિકામાં જોવા મળી રહી છે.
Dec 12,2018, 16:53 PM IST
ઝીરો
શાહરૂખ અને સલમાનની 'ઇશ્કબાજી'એ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
શાહરૂખ અને સલમાનને ચમકાવતું 'ઝીરો'નું ગીત લોન્ચ કરવામાં આવ્યું છે
Dec 6,2018, 11:08 AM IST
Anushka Sharma
અનુષ્કા 3 મહિના સુધી વ્હીલચેરમાં, વિરાટ કોહલી પણ થઇ ગયો પરેશાન
અનુષ્કાએ પોતાની ભુમિકામાં જીવ પુરવા માટે સતત 3 મહિના સુધી વ્હીલચેર પર જ રહીને આ પ્રકારનાં દર્દીની મનોવ્યથા સમજવાનો પ્રયાસ કર્યો હતો
Dec 4,2018, 10:14 AM IST
શ્રીદેવી
શ્રીદેવીનું કમોત શાહરૂખને કરાવી દેશે લાખો રૂપિયાનો ફાયદો !
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દુબઈ ખાતે શ્રીદેવીનું આકસ્મિક નિધન થઈ ગયું હતું.
Nov 29,2018, 13:16 PM IST
ઝીરો
કોઈની ધાર્મિક લાગણી દુભાવાનો ઈરાદો નથીઃ 'ઝીરો'ના નિર્માતાઓનો જવાબ
તાજેતરમાં જ ધારાસભ્ય સિરસાએ આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મ 'ઝીરો'ના પ્રોમોમાં શાહરૂખ ખાનને જે 'ગતરા કિરપાણ' પહેરેલો બતાવાયો છે, તેના કારણે દુનિયાભરના શિખ સમુદાયની લાગણી દુભાઈ છે
Nov 6,2018, 23:44 PM IST
ઝીરો
રિલીઝ પહેલા વિવાદોમાં આવી શાહરૂખ ખાનની 'ઝીરો' અકાલી દળે પોલીસમાં કરી ફરિય
દિલ્હી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલામાં ક્રિમિનલ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે.
Nov 5,2018, 19:50 PM IST
ઝીરો
VIDEO : સલમાનને મળી હતી 'ZERO'ની ઓફર, શાહરૂખને ફોન કરી કહ્યું, 'તુ કર લે'
ફિલ્મ 'ZERO'માં શાહરૂખ ખાનની સાથે બે હીરોઈન અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ છે, શાહરૂખે આ ફિલ્મમાં એક ઠીંગણા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે પોતાના માટે જીવનસાથી શોધતો હોય છે
Nov 3,2018, 21:38 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી