हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેજીએફ
કેજીએફ News
Sanjay Dutt
Bollywood Actor Sanjay Dutt Has Beaten Cancer
Bollywood Actor Sanjay Dutt Has Beaten Cancer
Oct 20,2020, 9:35 AM IST
Mornign News
Watch 20 October Morning 8 AM Important News Of The State
Watch 20 October Morning 8 AM Important News Of The State
Oct 20,2020, 9:35 AM IST
કેજીએફ 2
સામે આવ્યું KGF 2નું નવું પોસ્ટર, સંજય દત્તના દમદાર લુક પર ફિદા થયા ફેન્સ
'કેજીએફ' (KGF)ની જોરદાર સફળતા બાદ 'કેજીએફ 2' (KGF 2)ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt)ની ભૂમિકાની પણ જાહેરાત કરવામાં આવી. સંજય દત્ત 'કેજીએફ 2' માં વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આજે તેના જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ તેના ચાહકોને મોટો આશ્ચર્ય આપ્યો છે. 'કેજીએફ 2'થી સંજય દત્તનો લુક રિલીઝ થયો છે. સંજય દત્તે ટ્વિટ કરીને આ ફિલ્મમાંથી પોતાના અધીરા લુકનો ખુલાસો કર્યો છે.
Jul 29,2020, 12:50 PM IST
કેજીએફ
કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, જોવા મળશે સંજય દત્ત અને રવિના
સાઉથ સ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં યશનો લુક જોરદાર લાગી રહ્યો છે. પોસ્ટર રિલીઝ કરતાં ટેગલાઇનમાં લખ્યું છે કે 'રિબિલ્ડિંગ એન એમ્પાયર'. ફિલ્મમાં લીડ રોલ ભજવનાર કન્નડ સ્ટાર યશ પોસ્ટરમાં બ્લૂ રંગનું ફોર્મલ પેન્ટ શર્ટ પહેરીને અને મોંઢામાં સિગરેટ સાથે જોવા મળી રહ્યા છે.
Dec 23,2019, 9:29 AM IST
યશ
યશનું નવું પરાક્રમ, 'KGF Chapter 2' ની રિલીઝ પહેલાં હાથ લાગી આ બ્રાંડ
ભારતના મુખ્ય લક્સરી ગ્રુમિંગ ઉત્પાદનોમાંથી એક બેયર્ડોએ 'કેજીએફ' સ્ટાર યશને પોતાની બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. યશ બેયર્ડો બ્રાંડ એંબેસેડરની ભૂમિકામાં બ્રાંડના નવા અભિયાનનો ભાગ બનશે. સ્ટારડમ યશની સફળતાને મીડિયાએ સારી રીતે રજૂ કરી છે અને તેને સતત કર્ણાટકના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક ગણાવ્યા છે.
Apr 11,2019, 10:27 AM IST
કેજીએફ
જુઓ તસવીરો: KGF ની સફળતા બાદ, હવે KGFનું શૂટિંગ શરૂ
ફક્ત દક્ષિણ ભારતથી જ નહી પરંતુ કેજીએફના પહેલા અધ્યાયને દેશભરમાં શાનદાર પ્રતિક્રિયા મળ્યા બાદ પેન ઇન્ડિયા ફિલ્મ હવે બીજા ભાગના સફર માટે તૈયાર છે. પહેલા અધ્યાય સાથે ધૂમ મચાવ્યા બાદ, કેજીએફના નિર્માતાઓએ મૂહૂર્ત શોટ સાથે બીજા અધ્યાયનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના મુખ્ય અભિનેતા કન્નડ સુપરસ્ટાર યશ અને શ્રીનિધિ શેટ્ટી સહિત કેજીએફની ટીમે એક મંદિરમાં સર્વશક્તિમાનના આર્શિવાદ લઇને કેજીએફના બીજા અધ્યાયના શુભારંભ કરી દીધો છે.
Mar 13,2019, 17:13 PM IST
કેજીએફ
મૌની રોયનો આ VIDEO ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ
ટી-સિરીઝ દ્વારા ગયા વર્ષે 12 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું
Jan 28,2019, 16:10 PM IST
કેજીએફ
KGF સ્ટાર યશના ઘરે ઇનકમ ટેક્સની રેડ, આ સ્ટાર્સ પર નિશાના પર
સાઉથના સ્ટાર યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસ પર ધુઆંઆર કમાણી કરી રહી છે. હિંદી વર્જનમાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન ફિલ્મ મેકર્સ અને યશ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાના ઘરે ઇનકમ ટેક્સની રેડ પડી છે. રિપબ્લિક ટીવીના સમાચાર અનુસાર ફિલ્મ પ્રોડ્યુસર વિજય અને યશ ઉપરાંત સેંડલવુડના બીજા સેલેબ્સ કિચ્ચા સુદીપ, શિવરાજ કુમાર, પુનીત રાજકુમારના ઘરે પણ રેડ પડી હોવાના સમાચાર આવ્યા છે. હાલમાં કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.
Jan 3,2019, 17:02 PM IST
કેજીએફ
Box Office : 'કેજીએફ'નો Zeroને ઝટકો
કેજીએફ અને ઝીરો સાથે રિલીઝ થઈ છે
Dec 27,2018, 18:15 PM IST
zero
આ ફિલ્મે ધૂળ ચટાડી શાહરૂખની બહુ ગાજેલી 'ઝીરો'ને
સુપરસ્ટાર શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ઝીરોનો બોક્સઓફિસ પર બિઝનેસ ધીમેધીમે ઘટી રહ્યો છે.
Dec 24,2018, 17:20 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા