हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીવા
જીવા News
સાક્ષી ધોની
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ કરી એવી શરારત કે વાયરલ થઇ ગયો Photo, તમે પણ જુઓ
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ રહે છે જ્યારે તેમની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) આ મામલે તેમનાથી ખૂબ અલગ છે.
Apr 20,2020, 18:48 PM IST
ધોની
ધોનીની જીવાએ કહ્યું, "રણવીર અંકલે મારા જેવા સનગ્લાસ કેમ પહેર્યા છે?"
અભિનેતા રણવીર સિંહે એક એવોર્ડ ઈવેન્ટનો લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામનો આ ફોટો જોઈને ધોનીની પુત્રી જીવા ચોંકી ગઈ હતી. કેમ કે, તેની પાસે પણ રણવીર સિંહ જેવા જ સનગ્લાસ હતા.
Oct 8,2019, 21:52 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
MS Dhoniએ પરિવાર અને ટીમ સાથે ઉજવ્યો જન્મદિવસ, સાક્ષીએ પોસ્ટ કરી તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે, તેણે પુત્રી જીવા, પત્ની સાક્ષી અને ભારતીય ક્રિકેટ ટીમના સબ્યો સાથે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવ્યો હતો
Jul 7,2019, 18:23 PM IST
આઇપીએલ 2019
સાક્ષી ધોની રોહિત શર્માની પત્નીને ભેટી, PHOTO જોઇને તમે ચોંટી જશો
સ્ટાર ક્રિકેટરોની પત્નીઓ પણ પેવેલિયનમાંથી મેદાનમાં રહેલા પોતાના મનપસંદ ખેલાડીઓને ચીયર્સ કરતી જોવા મળી.
May 13,2019, 10:58 AM IST
રણવીર સિંહ
રણવીરની ફિલ્મ '83' માટે મળી ગયા ક્રિકેટર શ્રીકાંત, આ એક્ટર ભજવશે ભૂમિકા
જાણીતા દક્ષિણ સ્ટાર જીવા, નિર્દેશક કબીર ખાનની આગામી ફિલ્મ 83માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે પહેલાં પંજાબી સ્ટાર એમી વિર્કને બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા.
Jan 30,2019, 19:13 PM IST
જીવા
ધોનીની લાડલીએ સ્કૂલમાં બનાવી રંગોળી, તસવીરો થઇ Viral
આ તસવીરોમાં જીવા તેની સ્કૂલમાં રંગોળી બનાવતી જોવા મળી રહી છે. જોકે આ તસવીર દિવાળીની છે કે તે પહેલાની તેની પુષ્ટી થઇ નથી.
Nov 7,2018, 11:53 AM IST
જીવા
MS Dhoniની લાડલીનો વીડિયો સોશિયલ મિડિયામાં થયો વાયરલ, જાણો કેમ...
જીવા તેની ક્યૂટ તસવીરો અને નટખટ વીડિયોથી જીવા તેના લાખો ફેન્સનું દિલ જીતનારી જીવાનો વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે.
Oct 26,2018, 15:38 PM IST
ધોની
દિકરી જીવાએ બદલી નાખી ધોનીની જિંદગી
Jul 7,2018, 18:57 PM IST
મહેન્દ્રસિંહ ધોની
ધોનીની 'લાડલી' બની હાર્દિક પંડ્યાની ચિયરલીડર, જુઓ સુપરક્યુટ VIDEO
ડબલિનમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં 355થી વધુ સ્ટ્રાઈક રેટથી આવેલા વાવાઝોડાએ આયરલેન્ડને તબાહ કરી નાખ્યું. આ વાવાઝોડુ હાર્દિક પંડ્યાની બેટિંગ હતી. જેણે ફક્ત 9 બોલ પર 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને અણનમ 32 રન ઠોકી નાખ્યાં. પરિણામે ભારતીય મીડલ ઓર્ડરને તોડીને આયરલેન્ડની જે થોડી ગણી આશા બચી હતી તે સમાપ્ત થઈ ગઈ અને મેચ ભારતે જીતી લીધી. હાર્દિકની આ પાવરપેક પરફોર્મન્સ કોના કારણે હતું તે જાણો છો? આ અંગેનો ખુલાસો હાર્દિકે પોતાના પાવરફૂલ નોક બાદ કર્યો છે અને તે છે ધોનીની સ્વીટ પુત્રી જીવા.
Jun 30,2018, 14:55 PM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે