हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જંત્રી
જંત્રી News
Ahmedabad
ગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબ
Jantri Price In Gujarat : ગુજરાતમાં મહેસૂલ વિભાગ મામલે આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બિન ખેડૂત ખાતેદાર પણ ગુજરાતમાં જમીન ખરીદી શકશે કે નહીં એ મામલે પણ ખુલાસો થઈ ગયો છે. નવી જંત્રી મામલે પણ સરકારે શું કહ્યું જાણી લઈએ આ અહેવાલમાં...
Nov 11,2024, 19:31 PM IST
Ahmedabad
જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત
Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકાર બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા મક્કમ બની છે. તેથી ગુજરાતમાં નવા મોંઘા થશે એ નક્કી જ છે, ત્યારે હવે ગુજરાતના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે, જંત્રીના ભાવમાં વધારો થતાં પહેલાં સુરત ક્રેડાઈની સરકારને રજૂઆત
Jul 4,2024, 11:31 AM IST
Ahmedabad
ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટ
Property Investment In Gujarat : તમે તો હાલ 2BHK કે 3BHK ઘર બનાવી લીધું, પરંતુ તમારી આગામી પેઢી આ સપનું સાકાર નહિ કરી શકે. કારણ કે, હવે ઘર મોંઘા બની રહ્યાં છે. ગુજરાતમાં પ્રોપ્રટી માર્કેટ એવુ ઉંચકાઈ રહ્યું છે કે, નવી પેઢી માટે ઘરનું ઘર એક સપનું બની જશે. હવે અપડેટ આવ્યા છે કે, ગુજરાતમાં 7 વર્ષમાં નવા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની સંખ્યામાં 40%નો ઘટાડો થયો છે. એટલે કે અફોર્ડેબલ ઘર નહિ મળી રહે.
May 30,2024, 11:18 AM IST
gujarat news
ગુજરાતમાં જંત્રીના ભાવમાં થશે મોટો ફેરફાર! ચૂંટણીનું પરિણામ આવતા જ થશે ધડાકો
Property in Gujarat: વેલ્યૂ ઝોનના આધારે સર્વે થયો હોવાથી જંત્રીના દરમાં વધ-ઘટ થશે: લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં હયાત જંત્રીના દરમાં ફેરફાર સાથે નવો સુધારો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જંત્રીના દરમાં વધ-ઘટ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે.
May 30,2024, 16:03 PM IST
Ahmedabad
પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી ગમે ત્યારે વધી જશે ભાવ
Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનો રેટ વધતા નવાં ઘર મોંઘાં થશે, સરકાર ઓગસ્ટમાં નવા સ્લેબ જાહેર કરી શકે છે, જેના બાદ શહેરો મોંઘાં થશે, અને ગામડાં સસ્તાં થશે, ગુજરાત સરકાર આ વખતે જંત્રીના ભાવ વધારવા મક્કમ છે. જેને પગલે શહેરી વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થઈ શકે છે.
May 24,2024, 13:25 PM IST
gujarat
ગુજરાત સરકારનો મોટો નિર્ણય; જૂની શરતની જમીનમાં તબદિલી કરવા માટે નિર્ણય લીધો
Gujarat : જૂની શરતની જમીનમાં તબીલ કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જી હા...રૂપિયા 25 કરોડના મૂલ્ય વાળી જમીન ની સત્તા કલેકટર સુધી આપવામાં આવી છે. જ્યારે 25 કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની ફરજિયાત મંજૂરી લેવી પડશે.
Mar 9,2024, 13:09 PM IST
surat
બૂલેટ ટ્રેનને લઈને સુરતમાં ખેડૂતોમાં ખુશીના સમાચાર, આવતીકાલે થશે સત્તાવાર
બુલેટ ટ્રેન(Bullet train) ની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તેવા અણસાર જણાયા છે. સુરત (Surat) ના ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામા આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 13 મી નવેમ્બરના રોજ મહેસુલ મંત્રી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવશે.
Nov 12,2019, 14:00 PM IST
Trending news
Recharge Plan
250 રૂપિયાથી ઓછી કિંમતમાં BSNLનો ધાંસૂ પ્લાન, 45 દિવસ સુધી મળશે અનલિમિટેડ ડેટા
delhi capitals
દિલ્હી કેપિટલ્સે નવા બોલિંગ કોચની કરી નિમણૂં, પૂર્વ ગુજરાતી ખેલાડીને મળી જવાબદારી
VAV BY ELECTION 2024 EC
વાવ પેટાચૂંટણી: 321 મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનુ નક્કી થશે ભાવિ
Gold price
Gold Price: સોનું-ચાંદી ખરીદવી હોય તો ખુશીના સમાચાર, 8 હજાર રૂપિયા સુધી ઘટશે ભાવ!
srinagar-general
Photos: જમ્મુ કાશ્મીરમાં બરફનો વરસાદ, પ્રવાસીઓ ખુશખુશાલ, સ્થાનિકો પરેશાન
Ahmedabad
આ ખાસ એક્શન પ્લાનની અમદાવાદમાં અસર; માત્ર 10 મહિનામાં 90 જિંદગી બચાવવામાં સફળતા
Tata Group
ટાટાના આ શેરમાં ભૂકંપ, LIC એ વેચી દીધી મોટી ભાગીદારી, ક્રેશ થયો ભાવ
gujarat
વડોદરાની પેરા સ્વિમરે નેશનલ ચેમ્પિયનશીપમાં કરી મેડલની વણઝાર; આખા રાજ્યનું નામ રોશન
figs
શું અંજીર ખરેખર નોન-વેજ છે? જાણો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા
Gujarati News
ગોંડલમા ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ