हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
172/ 0
(57)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jantri
Jantri News
Jantri
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે.
Nov 21,2024, 8:48 AM IST
gujarat news
ગુજરાતમાં જંત્રીના ભાવમાં થશે મોટો ફેરફાર! ચૂંટણીનું પરિણામ આવતા જ થશે ધડાકો
Property in Gujarat: વેલ્યૂ ઝોનના આધારે સર્વે થયો હોવાથી જંત્રીના દરમાં વધ-ઘટ થશે: લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં હયાત જંત્રીના દરમાં ફેરફાર સાથે નવો સુધારો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જંત્રીના દરમાં વધ-ઘટ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે.
May 30,2024, 16:03 PM IST
gujarat news
ઘર ખરીદનાર લોકોને મળી શકે છે સારા સમાચાર, નવી જંત્રીના અમલ સાથે સ્ટેમ્પ ડ્યૂટીમાં..'
ભૂપેન્દ્ર સરકારના આ નિર્ણયથી એસ્ટેટ એસ્ટેટ સેક્ટરમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકારે એફોર્ડેબલ હાઇસિંગ સેગમેન્ટને સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપે તેવી પણ બીજી બાજુ પોઝિટીવ સંભાવનાઓ પણ જણાઈ રહી છે.
Mar 26,2023, 20:29 PM IST
gujarat news
જંત્રી અને સ્ટેમ્પડ્યૂટી મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર આપશે આ રાહત
આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં મહેસૂલ વિભાગે ૧૨ વર્ષ જૂની જંત્રીને બદલે નવેસરથી સરવે કરીને નવી જંત્રી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કર્યા બાદ અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષપદે રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી હતી.
Feb 17,2023, 16:07 PM IST
Jantri
જંત્રીમાં વધારાનો નિર્ણય મોકૂફ રાખતાં બિલ્ડર્સ ખુશખુશાલ
Builders happy to defer decision on increase in Jantri
Feb 11,2023, 17:20 PM IST
Jantri
વાટાઘાટો બાદ સરકારે જંત્રી અંગે નિર્ણય કર્યો : સુજીત ઉદાણી
After negotiations, the government decided on Jantri: Sujit Udani
Feb 11,2023, 17:15 PM IST
government of gujarat
ડબલ જંત્રીની જફાથી બિલ્ડરો ખફા! શુક્રવારે રાજ્યમાં એકપણ દસ્તાવેજ ન નોંધાવવા હાંકલ
રાજ્યમાં ડબલ જંત્રીના નિર્ણય સામે બિલ્ડરો અને રિયલ એસ્ટેટ ગ્રુપે બાયો ચડાવી છે. જે અંતર્ગત શુક્રવારે રાજ્યભરમાં એકપણ દસ્તાવેજ નોંધાવશે નહીં. શુક્રવારે દસ્તાવેજ કરવા સામે પ્રતીક હડતાળ બાદ શનિવાર અને રવિવાર સરકાર પુનઃ વિચાર કરે અને ઓછામાં ઓછા બે મહિના માટે નિર્ણય સ્થગિત કરે એવી માંગ:સરકાર યોગ્ય નિર્ણય ના કરે તો બિલ્ડર વતી સોમવારે 182 ધારાસભ્યો અને તમામ સાંસદોને બિલ્ડરો તરફથી આવેદનપત્ર અપાશે.
Feb 9,2023, 9:42 AM IST
Ahmedabad
અમદાવાદીઓ બરાબરના ભેરવાયા! વેરામાં રૂપિયા 600થી 1000નો થઈ શકે છે વધારો
Ahmedabad Property Tax : ભાજપ વનવે જીત્યા બાદ આકરા કરવેરા નાંખી રહી હોવાનો અહેસાસ હવે દરેક ગુજરાતીને થવા લાગ્યો છે... જીત બાદ પહેલા મિલકત વેરાનો માર, અને હવે જંત્રીમાં વધારો
Feb 6,2023, 11:09 AM IST
Jantri
રાતોરાત જંત્રી ડબલ કરી દેતા ગુજરાતભરના બિલ્ડર અકળાયા, મુખ્યમંત્રીને રજૂઆત કરશે
Jantri Price Double In Gujarat : જંત્રીના વધારાનો રાજ્યભરના બિલ્ડરોએ કર્યો વિરોધ.. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટના પ્રતિનિધિઓ આવતી કાલે મુખ્યમંત્રી સાથે કરશે મુલાકાત.. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ન થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજૂઆત કરશે..
Feb 5,2023, 16:49 PM IST
gujarat
જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજમાં કેટલું છે મહત્ત્વ?
GR with the revised guidelines: ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.
Feb 9,2024, 12:14 PM IST
Trending news
Tamannaah Bhatia
તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન? શોધી રહ્યા છે ઘર
Shani Gochar
2025માં આ 3 રાશિઓમાં શરૂ થશે શનિની સાડાસાતી, આ રાશિના લોકોને મળશે છૂટકારો
Jharkhand Election results
ઝારખંડમાં સોરેનનો ચાલ્યો જાદુ, શાનદાર જીત સાથે ભાજપના નારાઓ પર કલ્પનાએ ફેરવ્યું પાણી
CR Patil
'મારી વિદાય વસમી નહીં, પણ...', ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા CR પાટીલનો મોટો સંકેત!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, ભાઈની લીડનો રેકોર્ડ તોડીને મેળવી જીત
Maharashtra Assembly Elections 2024
હમેં તો અપનો ને લૂંટા... શરદ-ઉદ્ધવને મહાયુતિએ વિપક્ષી નેતા બનવા લાયક પણ ના છોડ્યા!
IPL Auction 2025
શું કેએલ રાહુલને ખરીદશે RCB? IPL ઓક્શનના 24 કલાક પહેલા આ પોસ્ટથી મચ્યો ખળભળાટ
Gautam Adani
જીવમાં જીવ આવ્યો... મહાયુતિની ભવ્ય જીત પર અદાણી કેમ ખુશ? થશે મોટું ટેન્શન દૂર..!
gujarat Assembly Election
વાવમાં કમળ! પાટીલની સેનાએ એવું શું કર્યુ કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો ઉતરી ગયો પાવર
PM Modi reaction
જય મહારાષ્ટ્ર..ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન,ઝારખંડની જનતાને શું કહ્યું?